બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / Assembly election 2023 / ગુજરાત / અન્ય જિલ્લા / Mahisagar Congress candidates for 3 seats were not announced

વિવાદ / છેલ્લી ઘડીએ મહીસાગર કોંગ્રેસમાં ઊભો થયો આંતરિક ડખો, 3 સીટનાં ઉમેદવારો જાહેર ન કરાતા કાર્યકરોએ ભર્યું આ પગલું

Kishor

Last Updated: 05:12 PM, 15 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહીસાગર જિલ્લામાં 3 સીટનાં ઉમેદવાર જાહેર ન થતાં કોંગી કાર્યકરોમાં રોષ ફેલાયો છે જેને લઇને કાર્યકરો જિલ્લા પ્રમુખને રજુઆત કરવા પહોચ્યા હતા.

  • મહીસાગર કોંગ્રેસમાં આંતરિક વિખવાદ આવ્યો સામે
  • જિલ્લામાં 3 સીટનાં ઉમેદવાર જાહેર ન થતાં કોંગી કાર્યકરોમાં રોષ
  • લુણાવાડા કોંગ્રેસ કાર્યાલય પર કાર્યકરોમાં અંદરો અંદર ઘમાસાણ 

ગુજરાત વિધાનસભા ચૂંટણી ટાણે  જેમ જેમ પક્ષોમાં ઉમેદવારોની નામની જાહેરાત થઈ રહી છે તેમ તેમ નારાજ નેતાઓ પક્ષપલટો કરી રહ્યા છે. નેતાઑ ભાજપ, કોંગ્રેસ આપમાં અદલાબદલી થઈ રહ્યા છે. ત્યારે મહીસાગર કોંગ્રેસ અને સુરતના માંગરોળ તાલુકામાં કોંગ્રેસમાં રોષ ફેલાયો હતો. 

છેલ્લી ઘડીઓમાં મહીસાગર જિલ્લામાં ઉમેદવારો જાહેર ન થતા વિખવાદ
મહીસાગર કોંગ્રેસમા આંતરિક વિખવાદ  સામે આવ્યો છે. જિલ્લામાં 3 સીટનાં ઉમેદવાર જાહેર ન થતાં કોંગી કાર્યકરોમાં રોષ ફેલાયો છે. આવી સ્થિતિ વચ્ચે  લુણાવાડા કોંગ્રેસ કાર્યાલય પર કાર્યકરોમાં અંદરો અંદર ઘમાસાણ સર્જાયું હતું.  સંભવિત ઉમેદવાર પી. એમ.પટેલને હાઇકમાન્ડનો ફોન આવ્યાની ચર્ચાથી ડખ્ખો સર્જાયો હતો.  આ બેઠક પર ઉમેદવારને લઈ કાર્યકરો વચ્ચે વાકયુદ્ધ થયુ હતુ. ત્યારબાદ કાર્યકરો જિલ્લા પ્રમુખને રજુઆત કરવા દોડી ગયા હતા. છેલ્લી ઘડીઓમાં મહીસાગર જિલ્લામાં ઉમેદવારો જાહેર ન થતા ગુંચવણ ઊભી થઇ છે. બીજી બાજુ 


માંગરોળ તાલુકામાં કોંગ્રેસમાં ભંગાણ 
બીજી બાજુ સુરત જિલ્લામાં જામતા ચૂંટણીના માહોલ વચ્ચે સુરતના માંગરોળ તાલુકામાં કોંગ્રેસમાં ભંગાણ થયુ છે. માંગરોળ તાલુકા પંચાયતના કોંગી સભ્ય ભરતસિંહ કઠવાડીયાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી ભાજપમાં જોડાયા છે.વધુમાં વટારીયા સુગરના માજી ડિરેક્ટર જયેન્દ્રસિંહ પણ ભાજપમાં જોડાયા છે. જેમણે માંગરોળ વિધાનસભા ભાજપના ઉમેદવાર ગણપત વસાવા હસ્તે કેસરીયા કર્યા હતા. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ