ન્યૂઝ અપડેટ્સ
ADVERTISEMENT
રસપ્રદ વાત છે કે મહાભારતની તમામ સ્ટારકાસ્ટને એક જ સરખી ફી આપવામાં આવી હતી. આ જાણીને ચોંકી જશો કેમકે ઘણા એકટર્સ આ શો પહેલા ઇન્ડસ્ટ્રીમાં કામ કરી ચૂક્યા હતા, તેમ છતાં મેકર્સે પણ તેમની ફી એકસરખી રાખી હતી.
ADVERTISEMENT
એક રિપોર્ટ અનુસાર, મહાભારતના સ્ટાર્સને ફી પર ખુલાસો થયા છે. મહાભારતના કામ કરવા માટે દર એપિસોડમાં 3000 રૂપિયા આપવામાં આવતા હતા. મહાભારતમાં કુલ 94 એપિસોડ હતા. એવામાં અંદાજ લગાવી શકાય કે, આ દરમિયાન તે રકમ ઘણી મોટી હશે. આ શોને બીઆર ચોપરાએ બનાવ્યો હતો. 1998 માં મહાભારતને ટેલિકાસ્ટ કરવામાં આવ્યો હતો.
આ શોમાં રાજ બબ્બર, મુકેશ ખન્ના, ગજેન્દ્ર ચૌહાણ, પ્રવીણ કુમાર, રૂપા ગાંગુલી, પુનીત ઇસ્સર, નીતીશ ભારદ્વાજ જેવા સ્ટાર્સ જોવા મળ્યા હતા. જોકે આજ શોના કારણે આજે પણ આ સ્ટાર્સ એટલા ફેમસ છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
મહાભારત કર્યા પહેલા મુકેશ ખન્નાએ ઘણી ફિલ્મોમાં અને શોમાં કામ કર્યુ હતુ, પરંતુ મહાભારતમાં ભીષ્મ પિતામહનો રોલ ફેમસ થયો હતો, આ શો પછી તેમણે અલગ ઓળખ મળી હતી. જોકે તેમની ફીને લઇને શું સત્યતા છે તે અંગે કોઇ સત્તાવાર માહિતી સામે આવી નથી.
ઉલ્લેખનીય છે કે, દૂરદર્શન પર બીજીવાર ટેલિકાસ્ટ થતી સિરિયલ ‘રામાયણ’એ TRPના તમામ રેકોર્ડ તોડીને ટોપ પોઝીશન મેળવી છે. વર્ષ 2020ના 14મા અઠવાડિયે દૂરદર્શન પર આવતી ‘રામાયણ’એ ટોચનું સ્થાન મેળવ્યું છે. ટોપ ફાઈવમાં ‘રામાયણ’ ઉપરાંત ‘મહાભારત’, ‘બંદિની’, ‘બાબા એસો વર ઢૂંઢો’ તથા ‘મહિમા શનિદેવ’ છે.
સંકળાયેલા મુદ્દાઓ