બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / ધર્મ / maha shivratri 2022 do not offer this thing on shivling

પૂજા વિધી / મહાશિવરાત્રિએ ભૂલથી પણ શિવજી પર ન ચઢાવો આ વસ્તુઓ, જાણો કેવી રીતે કરશો પૂજા

Khyati

Last Updated: 05:46 PM, 9 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહાશિવરાત્રીએ શિવજીને પ્રસન્ન કરવા કરો રુદ્રાભિષેક, દરેકની મનોકામના થશે પૂર્ણ, પરંતુ કેટલીક વસ્તુઓ ભૂલથી પણ શિવજીને અર્પણ ન કરતા

  • મહાશિવરાત્રિએ કેવી રીતે કરશો અભિષેક
  • મહાદેવને રીઝવવા કરો રુદ્રાભિષેક
  • શિવજીને પૂજા અર્ચનાનું ખાસ મહત્વ

મહાશિવરાત્રિ એટલે શિવજીને રીઝવવાનો દિવસ. આ દિવસનું હિંદુ ધર્મમાં ખાસ મહત્વ હોય છે. આમ તો દર મહિનાની ચતુર્દશી તિથિ ભગવાન શિવને સમર્પિત છે. પરંતુ ફાગણ મહિનાની મહાશિવરાત્રીના દિવસે શિવની વિશેષ પૂજા કરવામાં આવે છે. આ વર્ષે મહા શિવરાત્રી  01 માર્ચે ઉજવવામાં આવશે. આ દિવસે રૂદ્રાભિષેક કરવાથી મનોકામનાઓ પૂર્ણ થાય છે. તેમજ શિવલિંગ પર વિશેષ વસ્તુઓ ચઢાવવાથી રોગો દૂર થાય છે.  પરંતુ મહાશિવરાત્રિ પર શિવલિંગ પર કઈ વસ્તુઓ ચઢાવી ન જોઇએ, તે વિશે આવો જાણીએ.

શિવલિંગ પર આ વસ્તુ  ભૂલથી ન ચઢાવો

  •  તુલસીના પાન ન ચઢાવવા જોઈએ
  • પેશ્ચરાઇઝ્ડ પેકેટનું દૂધ ન ચઢાવવું જોઈએ
  • ચંપાનું ફૂલ ન ચઢાવો 
  •  તૂટેલા ચોખા ન ચઢાવવા જોઈએ
  • ફાટેલા કે તૂટેલા બિલીના પાન ન ચઢાવવા જોઈએ
  •  કુમકુમ તિલક લગાવવું વર્જિત

મહાશિવરાત્રીએ આ રીતે કરો અભિષેક 

શાસ્ત્રો અનુસાર સૌથી પહેલા શિવલિંગ પર પંચામૃત ચઢાવવું જોઈએ. પંચામૃતમાં દૂધ, ગંગાજળ, કેસર, મધ અને પાણી ભેળવવામાં આવે છે.. મહાશિવરાત્રિ પર ચાર પ્રહરની પૂજા કરનારાઓએ પ્રથમ પ્રહરમાં જળ, બીજા પ્રહરમાં દહીં, ત્રીજા પ્રહરમાં ઘી અને ચોથા પ્રહરમાં મધનો અભિષેક કરવો જોઈએ.

મહા શિવરાત્રી શુભ મુહૂર્ત 2022
આ વખતે મહાશિવરાત્રિની શુભ તિથિ 1 માર્ચ, મંગળવારના રોજ સવારે 3.16 વાગ્યાથી શરૂ થશે. જ્યારે ચતુર્દશી તિથિની સમાપ્તિ 2જી માર્ચ, બુધવારે સવારે 10 વાગ્યે થશે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ