બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

logo

દ્વારકાના ખંભાળિયા હાઈવે પરના કુરંગા બ્રિજ પર 3 કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત, બે કાર ફંગોળાઈને બ્રિજ નીચે ઉતરી જતા એક મહિલાનું મોત

logo

લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન

logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

VTV / Politics / Madhya Pradesh: PM Modi during inauguration of saint ramdas smarak said we are always in support of ladies, dalits,tribals

જનસંબોધન / કોઈ ગરીબ ભૂખ્યાં પેટે ન સૂવે...: મિશન મધ્ય પ્રદેશ પર PM મોદી, કોંગ્રેસ પર કર્યા આકરાં પ્રહાર

Vaidehi

Last Updated: 06:19 PM, 12 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મધ્યપ્રદેશમાં PM મોદીએ કહ્યું કે, ભાજપ સરકાર મહિલાઓ, દલિતો અને આદિવાસીઓનો હંમેશા સાથ આપવાની વિચારસરણી ધરાવે છે.

  • મધ્યપ્રદેશમાં PMએ મંદિર-સહ-સ્મારકની આધારશિલા મૂકી
  • જનસંબોધન દરમિયાન ભાજપ સરકારની વિચારસરણીની વાત કરી
  • કોંગ્રેસ સરકાર અને શાસનકાળ પર સાધ્યું નિશાન

આ વર્ષનાં અંતમાં મધ્યપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીઓ થવા જઈ રહી છે. ત્યારે આજે PM મોદીએ મધ્યપ્રદેશનાં સાગર જિલ્લામાં કવિ અને સમાજ સુધારક સંત રવિદાસને સમર્પિત મંદિર-સહ-સ્મારકની આધારશિલા મૂકી. જનસંબોધન દરમિયાન તેમણે કોંગ્રેસ પર પ્રહાર કર્યાં.

કોંગ્રેસ પર સાધ્યું નિશાન
PM મોદીએ કોંગ્રેસનું નામ લીધા વિના કહ્યું કે," પહેલાની સરકારમાં જે યોજનાઓ આવતી હતી તે ચૂંટણીનાં વાતાવરણનાં હિસાબે લાવવામાં આવતી હતી પરંતુ અમારી વિચારસરણી છે કે અમે મહિલા, દલિત અને આદિવાસીઓ સાથે હંમેશા ઊભા રહીએ." તેમણે કહ્યું કે," કોવિડ મહામારી દરમિયાન મેં નક્કી કર્યું હતું કે ગરીબોને ભૂખ્યા નહીં સૂવા દઉં. તમારી પીડા સમજવા માટે મને પુસ્તકો શોધવાની જરૂર નથી. અમે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના શરૂ કરી જેમાં 80 કરોડથી વધારે લોકોને મફતમાં રાશનની સુવિધા ફાળવવામાં આવી હતી. આજે સમગ્ર દુનિયા આપણાં કામનાં વખાણ કરે છે."

ભાષણ દરમિયાન સંત રવિદાસનો ઉલ્લેખ કર્યો
PM મોદીએ સંત રવિદાસનો ઉલ્લેખ કરતાં કહ્યું કે," તેમણે તે કાળખંડમાં જન્મ લીધો હતો જ્યારે દેશ પર મુઘલોનું શાસન હતું. સમાજ અસ્થિરતા, ઉત્પીડન અને અત્યાચારનો સામનો કરી રહ્યાં હતાં. તે સમયે રવિદાસજીએ સમાજને જગાડ્યું હતું." તેમણે દાવો કર્યો કે આજે દેશનો દલિત હોય, વંચિત હોય કે આદિવાસી હોય, અમારી સરકાર તેમને યોગ્ય સમ્માન અને અવસર આપી રહી છે. આ સમાજનાં લોકો ન તો કમજોર છે અને ન તો તેમનો ઈતિહાસ કમજોર છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ