બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

VTV / Extra / losses-from-vermilion

NULL / માથામાં પુરાતો સેંથો તમને પહોંચાડી શકે છે ખૂબ જ નુકસાન

vtvAdmin

Last Updated: 05:22 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

એક ચપટી સિંદૂરની કિંમત તુમ ક્યા જાનો મહેશ બાબૂ... બોલીવુડ અભિનેત્રી દીપિકા પાદુકોણ અને બાદશાહ શાહરૂખ ખાન અભિનીત ફિલ્મ ઓમ શાંતિ ઓમનો આ ડાયલોગ તો તમે સાંભળ્યો જ હશે. હકીકતમાં ભારતીય સમાજમાં સિંદૂર ખરેખર એક પરણેલી મહિલા માટે સુહાગની નિશાની છે. પરંતુ શું તમે જાણો છો માથામાં સેંથો પૂરવો ખૂબ જ નુકસાનકારક છે. તો ચલો આજે અમે તમને જણાવીએ કે સિંદૂર પૂરવાથી શું નુકસાન થાય છે. 

હકીકતમાં સિંદૂર બનાવવા માટે સીસાનો ઉપયોદ કરવામાં આવે છે જે તમારા આવાનાર બાળક માટે કેટલું ખતરનાક સાબિત થઇ શકે છે. આ વાતનો ખુલાસો એક શોધમાં થયો છે. આ શોધમાં જાણવા મળ્યું છે કે જો મા સીસા યુક્ત સિંદૂરનો ઉપયોગ કરે છે તો એમના બાળકમાં ઓછા IQ અને એમના વિકાસમાં રુકાવટ આવવા જેવી સમસ્યાઓ સામે આવે છે. આ વાત એક શોધમાં સાબિત થઇ છે. 

એક સંશોધન અનુસાર અમેરિકામાં એકત્ર કરવામાં આવેલા સિંદૂરને 83 ટકા નમૂના અને ભારતમાંથી લેવામાં આવેલા 78 ટકા નમૂનામાં પ્રતિ ગ્રામ સિંદૂરમાં 10 માઇક્રોગ્રામ મળી આવી. જ્યારે બીજી બાજુના સંશોધનમાં 20 માઇક્રોગ્રામથી વધારે મળી આવ્યું. 

એક સંશોધકે જણાવ્યું કે સીસાનું સુરક્ષિત પ્રમાણ નથી. એટલા માટે અમારું માનવું છે કે જ્યાં સુધી સિંદૂર સીસું મુક્ત ના થાય ત્યાં સુધી અમેરિકામાં તેનું વેંચાણ કરવામાં આવે નહીં. 
 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ