બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / અજબ ગજબ / Longwa villager has a kitchen in India and a bedroom in Myanmar, watch the video
Megha
Last Updated: 12:26 PM, 3 April 2024
નાગાલેન્ડમાં લોંગવા નામનું એક અનોખું ગામ આવેલું છે જે ભારત અને મ્યાનમાર એમ બે દેશોની સહરદ વચ્ચે આવેલું છે. આશ્ચર્યની વાત એ છે કે અહીં લોકોના ખેતરો અને ઘરો પણ અલગ અલગ બે દેશોમાં આવેલા છે. એક દેશમાં ઘર છે તો બીજા દેશમાં રસોડું આવેલ છે.
ADVERTISEMENT
મ્યાનમાર સરહદને અડીને આવેલા નાગાલેન્ડમાં આવેલું ભારતનું આ છેલ્લું ગામ લોંગવા ગાઢ જંગલોની વચ્ચે આવેલ છે અને આ ગામમાં કોન્યાક આદિવાસીઓ રહે છે. આ જનજાતિને હેડહંટર પણ કહેવામાં આવે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.