બ્રેકિંગ ન્યુઝ
8 ફોટો ગેલેરી
Last Updated: 04:46 PM, 8 November 2025
1/8
મંગળવાર 11 નવેમ્બર 2025 ના રોજ સવારે 3:33 વાગે સૂર્ય દેવ ગ્રહોના રાજકુમાર બુધ સાથે માત્ર 18 ડિગ્રીના અંતરે હશે. આ ગ્રહ સ્થિતિને 'અષ્ટાદશ યોગ' (વિજિન્ટાઇલ એસ્પેક્ટ) કહેવામાં આવે છે. હિન્દુ ધર્મ અને અંકશાસ્ત્રમાં 18 નંબરને ખુબ શુભ મનાય છે. કેમ કે 1 અને 8 નો સરવાળો 9 થાય છે. આ સંખ્યા સફળતા, શક્તિ અને સૌભાગ્યનું પ્રતીક મનાય છે. કુંડળીનું પણ નવમું ઘર નસીબ અને પ્રગતિ સાથે જોડાયેલું છે. આ યોગ ગ્રહોની ઉર્જાને સંતુલિત કરીને નકારાત્મક પ્રભાવોને ઘટાડે છે અને શુભ પરિણામ આપે છે.
2/8
પશ્ચિમી જ્યોતિષશાસ્ત્ર અનુસાર, વિજિન્ટાઇલ એસ્પેક્ટ વ્યક્તિના જીવનમાં માનસિક સ્થિરતા, આધ્યાત્મિક વિકાસ અને આત્મવિશ્વાસ વધારે છે. સૂર્ય અને બુધની આ યુતિ જ્ઞાન, સંપત્તિ અને મોકાના નવા દ્વાર ખોલશે. આ વર્ષે બનેલો આ અનોખો યોગ પાંચ રાશિઓ માટે ખાસ ભાગ્યશાળી રહેશે. ચાલો તે રાશિઓ વિષે જાણીએ.
3/8
4/8
5/8
6/8
આ રાશિના જાતકોની આર્થિક સમૃદ્ધિ વધશે. મહેનતનું સંપૂર્ણ ફળ મળશે. ભાગ્ય તમારો સાથ આપશે. કાર્યસ્થળ પર તમારો પ્રભાવ વધશે. સંબંધોમાં સુધારો થશે અને તમારા લાઈફ પાર્ટનર તરફથી સમર્થન મળશે. નવા સંપર્કોથી કરીયરમાં લાભ થશે. કલા, મીડિયા અને સર્જનાત્મક ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો માટે આ યોગ શુભ છે.
7/8
8/8
ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ