બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ભરૂચમાં ધારાસભ્ય રમેશ મિસ્ત્રીની દાદાગીરી, વિપક્ષના કાર્યકરો અને મીડિયાકર્મી સાથે કરી બબાલ

logo

રામ મોકરિયાની તબિયત લથડતા હોસ્પિટલ ખસેડાયા

logo

ગુજરાતના અનેક મતદાન મથકો પર તંત્રની બેદરકારી,EVMમાં મત આપતા ફોટો-વિડીયો વાયરલ

logo

શક્તિસિંહ ગોહિલે બુથમાં ઉપસ્થિત ભાજપ કાર્યકરને લઇ ઉઠાવ્યો વાંધો

logo

ગુજરાતમાં 11 વાગ્યા સુધીમાં 24.35 ટકા મતદાન

logo

મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિહનું મોટું એલાન, કહ્યું 'આ મારી છેલ્લી ચૂંટણી હશે..'

logo

AAPના ચૈતર વસાવાએ મતદાન કર્યું

logo

અખિલેશ યાદવે કહ્યું,'ભાજપે લોકોને પરેશાન કરવા જાણીજોઈને ઉનાળામાં મતદાન ગોઠવ્યું!'

logo

વડાપ્રધાન મોદીની મધ્યપ્રદેશમાં જાહેર રેલી, કહ્યું 'આ તો ટ્રેલર છે,હજુ ઘણું બાકી છે..'

logo

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કર્ણાટકમાં કર્યું મતદાન

VTV / બિઝનેસ / link-mobile-number-bank-account-with-aadhar-card

NULL / મોબાઇલ-બેંક સિવાયની આ 10 સેવાઓને પણ આધાર સાથે કરો લિંક

vtvAdmin

Last Updated: 05:22 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

સામાન્ય નાગરિકો માટે મોબાઇલ અને બેંક એકાઉન્ટ સહિત કેટલીક બીજી સેવાઓને પણ આધાર સાથે લિંક કરવું જરૂરી થઇ ગયું છે. જો આ લિંક ન કરવામાં આવ્યુ તો  તેમની આ સેવા બંધ પણ થઇ શકે છે. અમે તમને જણાવીશું કે મોબાઇલ અને બેંક એકાઉન્ટ સહિત 10 એવી સેવાઓ વિશે જેને તમારે આધારથી લિંક કરવી જરૂરી છે. જેમાંથી કેટલીક જરૂરી છે તો કેટલીકને લિંક કરવી જરૂરી નથી પરંતુ ભવિષ્યમાં તમારા માટે ફાયદાકારક જરૂથી સાબિત થશે.

બેંક એકાઉન્ટ:

તમારે તમારું બેંક એકાઉન્ટ આધારથી લિંક કરાવવું અનિવાર્ય છે. એવું નહી કરવા પર તમારું એકાઉન્ટ બંધ થઇ જશે. પરંતુ તે માટે તમારી પાસે 31 ડિસેમ્બર સુધીનો સમય છે.

મોબાઇલ નંબર:

મોબાઇલ નંબરને તમારે 6 ફેબ્રુઆરી પહેલા આધારથી લિંક કરવું જરૂરી છે. આગામી મહિનાથી મોબાઇલને આધારથી લિંક કરવા માટે OTP અને બીજી અન્ય સુવિધા લાવવા પર વિચાર થઇ રહ્યો છે.

પેન કાર્ડ:

જો તમે ઇન્કમ ટેક્સ રિટર્ન ભરો છો તો તમારે પેન કાર્ડને પણ આધારની સાથે લિંક કરાવવું અનિવાર્ય છે. આ માટે તમારે ITR ફાઇલ  કરવામાં કોઇ પણ પ્રકારની મુશ્કેલીની સામનો નહી કરવો પડે.

મ્યુચુઅલ ફંડ:

જો તમે મયૂચુઅલ ફંડમા ઇન્વેસ્ટ કરો છો તો તમારે તેણે પણ આધારની સાથે લિંક કરાવવા રહેશે. હાલના સમયમાં આ કામ માટેની છેલ્લી તારીખ 31 ડિસેમ્બર નક્કી કરવામાં આવી છે.

સામાજિક સુરક્ષા યોજના:

 જો તમે પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના અટલ પેન્શન યોજના પ્રધાનમંત્રી ઉજ્વલા યોજના જેવી કોઇ પણ સામાજિક સુરક્ષા યોજનાનો લાભ લઇ રહ્યા છો તે તમારે તે માટે 31 ડિસેમ્બર સુધીમાં આધારને લિંક કરાવવાનું રહેશે.

પેન્શન એકાઉન્ટ:

EPFOએ પોતાના તે સભ્યો માટે આધાર કાર્ડ અનિવાર્ય કર્યુ છે જેઓ આ સામાજિક સુરક્ષા યોજનાનો લાભાર્થી બની રહેવા ઇચ્છે છે. આ નિયમ 1 ફેબ્રુઆરી 2017થી લાગૂ થઇ ગયો છે.

PF એકાઉન્ટ:

પ્રોવિડન્ટ ફંડમાં આમ તો આધાર લિંક કરાવવું અનિવાર્ય નથી પરંતુ જો તમે આ લિંક કરાવશો તો તમારે કોઇ પણ મુશ્કેલીમાં 5 દિવસ સુધીનું અંદર PF ક્લેમ કરી શકું છું.

ડેથ સર્ટિફિકેટ:

ડેથ સર્ટિફિકેટને પણ આધાર સાથે લિંક કરવાનું નિર્દેશ કરવામાં આવ્યો છે જે અનિવાર્ય નથી. આ એટલા માટે કરવામાં આવે છે કેમકે તેનાથી મૃત્યુ પામેલાની ઓળખાણ નિશ્ચિત કરી શકાય.

ડિરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર:

ડિરેક્ટ બેનિફિટ ટ્રાન્સફરનો ફાયદો ઉઠાવવા માટે તમારું આધાર લિંક કરવું જરૂરી નથી પરંતુ સરકાર તે માટે લોકોને પ્રોત્સાહિત કરી રહી છે જેનાથી ફર્જી અને અવૈધ ગતિવિધિઓ પર લગામ લાગી જાય.

વીમા પોલિસી:

તાજેતરમાં ઇન્શોયરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટીએ સ્પષ્ટ કર્યુ છ કે તમામ વીમા પોલિસીને આધાર સાથે જોડવી અનિવાર્ય છે. આ સાથે જ પોલીસીને પેન કાર્ડ સાથે જોડવું પણ અનિવાર્ય છે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ