ન્યૂઝ અપડેટ્સ
ADVERTISEMENT
ADVERTISEMENT
પાણીની જગ્યાએ LED ટીવી, કેમેરો અને આધાર કાર્ડ નીકળ્યાં
કુવો શબ્દ સાંભળીને સામાન્ય રીતે બધાંને પાણી જ યાદ આવે.તરસ છુપાવા માટે ઉવાનો ઉપયોગ થાય છે. કુવામાંથી પાણી કાઢી જીવનનિર્વાહ કરવામાં આવે છે પણ શું તમને ખબર છે મધ્યપ્રદેશમાં એક કૂવો એવો છે જે પાણીની જગ્યાએ LED ટીવી, કેમેરો અને આધાર કાર્ડ નીકળી રહ્યા છે.
ADVERTISEMENT
ચોરોએ પૂછપરછમાં આપી હતી માહિતી
આ જાણી ને આશ્ચર્ય લાગશે. આવી જ રીતે મધ્યપ્રદેશ દમોહના લોકો પણ ખુબ અચંભામાં છે અને દૂર દૂરથી લોકો કૂવો જોવા આવી રહ્યા છે.આ કૂવામાંથી ટીવી કેમેરા અને આધાર કાર્ડ કાઢવામાં આવી રહ્યા છે આ ઘટના એવી છે કે જયારે પોલીસ ચોરો પર આશંકા રાખી એક કૂવાની તપાસ કરે છે તો તેમાંથી અઢળક થેલા મળી આવે છે. આ બધા બેગ જયારે ખોલવામાં આવે છે ત્યારે તેમાંથી LED ટીવી, કેમેરા, આધાર કાર્ડ અને અન્ય ઘણી ઈલેક્ટ્રોનિક વસ્તુઓ મળી આવી.
ADVERTISEMENT
ઘરેણાં અને પૈસા સિવાય બધું એક કૂવામાં ફેકી દેતાં
પાછલા દિવસોમાં જયારે પોલીસે ત્રણ મોટી ચોરી બાદ ચોરોના એક ઝુંડને પકડ્યો તો તેમની પૂછપરછમાં જાણ થઇ કે જે સમાન તેમના કામનું ન હોય તેને તે લોકો એક કૂવામાં ફેંકી દે છે.જ્યારે પોલીસ તે કૂવા પાસે ગયી તો એક પછી એક ઘણા બેગ ત્યાંથી મળ્યા અને તે જોવા માટે ત્યાં ભીડ એકઠી થઇ ગયી. પોલીસે ઘણા બીજા સમાન પણ જમા કરી લીધા છે. ચાલક ચોરો ઘરેણા અને પૈસા સિવાય નધી જ વસ્તુઓ કૂવામાં ફેંકી દે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સૌથી વધુ વંચાયેલું
8th Pay Commission / કેન્દ્રીય કર્મચારીઓને ઘી-કેળાં, 8માં પગારપંચમાં બદલાશે 40 વર્ષ જૂનો નિયમ!
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT