બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન

logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

VTV / Last date to update Aadhaar for free extended again

સરકારે આપ્યાં ગુડ ન્યૂઝ / મફતમાં આધાર અપડેટની તારીખ 3 મહિના લંબાવાઈ, પૈસા આપ્યાં વગર થઈ જશે આ કામ

Hiralal

Last Updated: 06:50 PM, 7 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા (UIDAI)એ મફતમાં આધાર અપડેટ કરવાની છેલ્લી તારીખ વધારીને વધુ 3 મહિના કરી નાખી છે.

  • મફતમાં આધાર અપડેટની તારીખ 3 મહિના લંબાવાઈ
  • હવે 14 ડિસેમ્બર 2023 સુધી થઈ શકશે અપડેટ 
  • પહેલા આ તારીખ 14 સપ્ટેમ્બર હતી 

આધાર કાર્ડની વિગતો મફતમાં અપડેટ કરવાની છેલ્લી તારીખ 3 મહિના લંબાઈ ગઈ છે. યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા (UIDAI)એ મફતમાં આધાર અપડેટની છેલ્લી તારીખ 14 સપ્ટેમ્બરથી વધારીને 14 ડિસેમ્બર 2023 કરી નાખી છે. એટલે હવે લોકો 3 મહિના વધારે મફતમાં આધાર અપડેટ કરાવી શકશે. 

પહેલા 14 સપ્ટેમ્બર હતી છેલ્લી તારીખ, હવે 14 ડિસેમ્બર થઈ
મફતમાં આધાર અપડેટ કરાવવાની છેલ્લી તારીખ પહેલા 14 સપ્ટેમ્બર હતી જેને વધારીને હવે 14 ડિસેમ્બર કરવામાં આવી છે. એટલે હવે 14 ડિસેમ્બર સુધી મફતમાં આધાર અપડેટ કરાવી શકાશે. 

UIDAIએ શું કહ્યું 
યુઆઈડીએઆઈ દ્વારા જારી કરાયેલા ઓફિસ મેમોરેન્ડમ અનુસાર, "વધુને વધુ લોકોને આધારમાં તેમના દસ્તાવેજો અપડેટ કરવા માટે પ્રોત્સાહિત કરવા માટે, 14 સપ્ટેમ્બર, 2023 સુધી માયઆધાર પોર્ટલ દ્વારા તેમના દસ્તાવેજોને આધારમાં વિના મૂલ્યે અપડેટ કરવાની જોગવાઈ પૂરી પાડવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો." લોકોના હકારાત્મક પ્રતિસાદના આધારે આ સુવિધા 3 મહિના માટે એટલે કે 15-09-2023 થી 14.12.2023 સુધી લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. એટલે કે, માયઆધાર પોર્ટલ https://myaadhaar.uidai.gov.in/ દ્વારા ડોક્યુમેન્ટ અપડેટની સુવિધા 14.12.2023 સુધી વિના મૂલ્યે ચાલુ રહેશે. યુઆઈડીએઆઈ દસ વર્ષ જૂના આધાર ધારકોને પણ નવી માહિતી સાથે વિગતો અપડેટ કરવા વિનંતી કરી રહી છે. યુઆઈડીએઆઈ વેબસાઈટના જણાવ્યા અનુસાર, "વસ્તી વિષયક માહિતીની સચોટતા ચાલુ રાખવા માટે કૃપા કરીને આધારને અપડેટ કરો. તેને અપડેટ કરવા માટે, તમારા ઓળખના પુરાવા અને સરનામાંના પુરાવા દસ્તાવેજો અપલોડ કરો.

આધારમાં ઓનલાઈન કેવી રીતે એડ્રેસ સુધારવું 

સ્ટેપ 1 : સૌપ્રથમ https://myaadhaar.uidai.gov.in/ જાઓ

સ્ટેપ 2: હવે લોગિન કરો અને 'નામ/લિંગ/જન્મ તારીખ અને એડ્રેસ અપડેટ' પસંદ કરો.

સ્ટેપ 3: 'અપડેટ આધાર ઓનલાઇન' પર ક્લિક કરો.

સ્ટેપ 4: જનસાંખ્યિક વિકલ્પોની યાદીમાંથી 'સરનામું' પસંદ કરો અને 'આધારને અપડેટ કરવા માટે આગળ વધો' પર ક્લિક કરો.

સ્ટેપ 5: એક સ્કેન કરેલી કોપી અપલોડ કરો અને જરૂરી જનસાંખ્યિક માહિતી દાખલ કરો.

સ્ટેપ 6: 25 રૂપિયા ચૂકવો. (14 ડિસેમ્બર સુધી જરૂરી નથી).

સ્ટેપ 7: સર્વિસ રિક્વેસ્ટ નંબર (એસઆરએન) જનરેટ કરવામાં આવશે. પછીથી સ્થિતિને ટ્રેક કરવા માટે તેને હાથમાં રાખો. આંતરિક ગુણવત્તા ચકાસણી પૂર્ણ થયા પછી તમને એક એસએમએસ મળશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ