બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

VTV / અજબ ગજબ / Ladies Belly Dance Wearing Saree On Allu Arjun Rashmika Mandanna Pushpa Movie Song

સુંદર કળા / VIDEO : ભાભીઓએ સાડીમાં કર્યો એવો મદહોશ ડાન્સ કે જોનારાનું દિલ બેસી ગયું, જોવો જ પડે તેવો વીડિયો

Hiralal

Last Updated: 08:38 PM, 31 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સોશિયલ મીડિયા પર કેટલીક મહિલાના અદ્દભૂત બેલી ડાન્સનો એક જોરદાર વીડિયો વાયરલ થયો છે.

  • મહિલાના જૂથે કર્યો અદ્દભૂત બેલી ડાન્સ
  • પુષ્પાના સોંગ પર લચકાવ્યું શરીર 
  • ડાન્સ જોઈને લોકો થયા મદહોશ
  • સોશિયલ મીડિયા પર વાયરલ થયો વીડિયો

મહિલાઓમાં ડાન્સની કુદરતી કળા રહેલી હોય છે કોઈ સારા પ્રસંગે જ્યારે મહિલા ડાન્સ કરતી હોય છે તે અદ્દભૂત હોય છે પરંતુ પહેલી વાર મહિલાના જૂથે કરેલા બેલી ડાન્સનો એક જોરદાર વીડિયો વાયરલ થયો છે. 

 મહિલાઓ લો વેસ્ટની સાડીમાં કર્યો બેલી ડાન્સ 
હાલમાં જ વાયરલ થઇ રહેલા આ વીડિયોમાં મહિલાઓનું એક ગ્રુપ લો વેસ્ટની સાડી પહેરીને બેલી ડાન્સ કરતી જોવા મળી રહી છે. આ સમય દરમિયાન, મહિલાઓ પહેલા અલ્લુ અર્જુનની વિસ્ફોટક ફિલ્મ 'પુષ્પા' ના ગીત 'ઓ અંતવા ઓ ઓ અંતવા' અને પછી અક્ષય કુમાર અને રવિના ટંડન પર ફિલ્માવવામાં આવેલી ફિલ્મ 'મોહરા' ફિલ્મના લોકપ્રિય રેઇન ડાન્સ (મોહરા) નંબર 'ટીપ ટીપ બરસા પાની' પર બેક ટુ બેક ડાન્સ કરી રહી છે. આ વીડિયો કોઈ સમારંભનો હોય તેવું લાગી રહ્યું છે, જેમાં ત્રણ મહિલાઓ ધમાકેદાર ડાન્સ મૂવ્સ કરતી જોવા મળી રહી છે. વીડિયોમાં મહિલાઓ શ્રેષ્ઠ કરતા પણ વધુ સુંદર છે.

યૂટ્યૂબ પર જોરદાર રીતે શેર થયો વીડિયો 
આ વીડિયોને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ યૂટ્યૂબ પર શેર કરવામાં આવ્યો છે. વાયરલ થઇ રહેલા આ વીડિયોમાં ભારતીય વેશભૂષાની સાડીમાં ત્રણ મહિલાઓ બેલી ડાન્સ કરતી જોવા મળી રહી છે. ઇન્ટરનેટ પર આ વીડિયોને ખૂબ જ જોવામાં આવી રહ્યો છે અને પસંદ કરવામાં આવી રહ્યો છે. આ વીડિયોને અત્યાર સુધી બે લાખથી વધુ લોકો જોઈ ચૂક્યા છે. વીડિયો જોયા બાદ યૂઝર્સ અલગ-અલગ રિએક્શન આપી રહ્યા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ