બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / મનોરંજન / બોલિવૂડ / KRK removed 'Khan' surname from his name and added 'Kumar', know why KRK became 'Kamal Rashid Kumar'

લ્યો બોલો / બોલિવૂડનો ખાન સરનેમ હટાવી બની ગયો 'કુમાર', નિવેદનોના કારણે હંમેશા રહે છે વિવાદોમાં

Megha

Last Updated: 12:51 PM, 23 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તેના વિવાદિત નિવેદનને કારણે લોકો વચ્ચે હંમેશા ચર્ચાનો વિષય રહે છે. તે બોલીવુડના દરેક સેલિબ્રિટી પર કટાક્ષ કરી ચૂક્યો છે.

  • નામમાંથી ખાન સરનેમ હટાવી કુમાર સરનેમ કરી નાખી 
  • આવું શા માટે કર્યું તેનું કારણ તો હજુ બહાર આવ્યું નથી

પોતાની સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા કમાલ આર ખાન સતત વિવાદોમાં રહે છે. એક્ટિંગ સિવાય તેમનું ફોકસ દરેક મોટી રિલીઝ ફિલ્મ પર હોય છે. એક્ટરથી ફિલ્મ ક્રિટીક બનેલ KRK  કેઆરકે તેના વિવાદિત નિવેદનને કારણે લોકો વચ્ચે હંમેશા ચર્ચાનો વિષય રહે છે. તેને બોલીવુડના કોઈ પણ સેલિબ્રિટી પર કટાક્ષ નહીં કર્યો હોય એવું શક્ય નથી. 

હાલમાં જ KRK એ તેના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પર એક પોસ્ટ શેર કરી હતી અને એ પોસ્ટમાં તેને આમિર ખાનનું કરિયર ખતમ થઈ ગયું છે એવો દાવો કર્યો હતો. આ સાથે જ કેઆરકે એ શાહરુખ ખાનને પણ ચેતવણી આપી હતો. આમિર ખાનની ફિલ્મના ખરાબ પર્ફોમન્સ પછી KRK એ સલમાન અને શાહરુખ ખાનને જલ્દી ફિલ્મ રીલીઝ કરવા માટે કહ્યું હતું. આ પહેલાં પણ KRK એ ત્રણેય ખાન વિશે ઘણું ખરાબ બોલી ચુક્યો છે અને ઘણાં કટાક્ષ કરી ચુક્યો છે. 

ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢાને ખરાબ રીતે ટ્રોલ કર્યા પછી હવે નવા કારણે KRK કમાલ આર ખાન ચર્ચાનો વિષય બન્યો છે. હાલમાં જ કમાલ આર ખાન KRK  એ તેના નામમાંથી ખાન સરનેમ હટાવી દીધી છે અને કુમાર સરનેમ જોડી દીધી છે. KRK એ તેના ટ્વિટર હેન્ડલનું નામ બદલી નાખ્યું છે અને કમાલ આર કુમાર કરી નાખ્યું છે. 

તેને ટ્વિટ કર્યું હતું કે, 'આજે હું મારા નામમાંથી ખાન હટાવી અને મારી પત્નીની સરનેમ કુમાર મારા નામ સાથે જોડવાનો નિર્ણય લઈ રહ્યો છું. મારી પત્નીનું નામ અનીતા કુમાર છે અને આજથી મારુ નામ કમાલ આર કુમાર Kamal Rashid Kumar છે.' 

જો કે KRK ના આ ટ્વિટ પર લોકોએ તેને ઘણો ટ્રોલ કર્યો હતો. KRK  એ આવું શા માટે કર્યું તેનું કારણ તો હજુ બહાર આવ્યું નથી. આ ઉપરાંત વાત કરી તો KRK  એ હાલ માં જ ટ્વિટ કરીને વિજય દેવરકોંડા પર નિશાનો સાધ્યો હતો. તેની આવનારી ફિલ્મ લાઈગરને લઈને તેને ટ્રોલ કર્યો હતો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ