બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / known-on-21-dawn-in-pakistan-don-dawood-ibrahim-suspects-in-uk

NULL / ડોન દાઉદ ઇબ્રાહિમ પર UKમાં સકંજો પાકિસ્તાનમાં આ 21 નામોથી ઓળખાય છે

vtvAdmin

Last Updated: 04:43 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ભારતના મોસ્ટ વોન્ટેડ ડોન દાઉદ ઇબ્રાહીમ પાકિસ્તાનમાં છે અને તેના 21 નામ રાખવામાં આવ્યા છે. દાઉદના નામ પર કરાચીમાં ત્રણ સરનામાઓ નોંધવામાં આવી છે.યુ.કે.ના નાણા મંત્રાલય દ્વારા આ અહેવાલનો ખુલાસો કરવામાં આવ્યો છે.

બ્રિટેન  સરકાર દ્વારા આ રિપોર્ટમાં માત્ર દાઉદ નાણાકીય પ્રતિબંધો લગાવા માટે પ્રતિબંધિત લોકોની યાદીમાં 'ભારતીય નાગરિક' ના નામે સામેલ છે. તેમનું જન્મ સ્થળ મહારાષ્ટ્રના રત્નાગિરિ કહેવામાં આવે છે. આ સૂચિમાં તેમને 'ભારતીય' તરીકે સામેલ કરવામાં આવ્યા છે.

આ છે  દાઉદમાં અન્ય નામો
દાઉદના 21 નામ આ પ્રકાર છે- અબ્દુલ શેખ ઇસ્માલ અબ્દુલ અઝીઝ અબ્દુલ હમીદ અબ્દુલ રહમાન શેખ મુહમ્મદ ઇસ્માઇલ અનીસ ઇબ્રાહિમ શેખ મુહમ્મદ બડા ભાઇ દાઉદ ભાઇ ઇકબાલ ભાઇ દિલીપ અઝીઝ દાઉદ ઈબ્રાહિમ ફારૂખી શેખ હસન કાસકર દાઉદ હસન દાઉદ ઇબ્રાહીમ અનીસ ઇબ્રાહીમ દાઉદ હસન શેખ કાસકર દાઉદ હસન શેખ ઈબ્રાહીમ કારકર દાઉદ ઇબ્રાઇમ મેનન કાસકર દાઉદ હસન ઇબ્રાહિમ મેનન દાઉદ ઇબ્રાહીમ સબરી દાઉદ સાહબ હાજી અને બડા સેઠ. 

રિપોર્ટ અનુસાર દાઉદનો મૂળ ભારતીય પાસપોર્ટ હતો જેને પાછળથી ભારત સરકારે રદ કરી દીધો હતો. આ પછી તેમણે ઘણા ભારતીય અને પાકિસ્તાની પાસપોર્ટને કપટપૂર્ણ
રીતે મેળવ્યા.

અહેવાલ અનુસાર દાઉદના નામ પર કરાચીમાં ત્રણ સરનામા રાકવામાં આવી છે.
1. હાઉસ નંબર 37 30માં સ્ટ્રીટ ડિફેંસ હાઉસિંગ ઓથોરિટી કરાચી
2. નૂરબાદ કરાચી (પહાડી ઇલાકામાં  બંગલો)
3. વ્હાઇટ હાઉસ સાઉદી મસ્જિદ પાસે ક્લિફ્ટન કરાચી

 ગત વર્ષ દાઉદના નામ પર એક વધુ સરનામા નોંધવામાં આવી છે. હાઉસ નં 29 માગ્રલા રોડ એફ 6/2 સ્ટ્રીટ નં 22 કરાચી પાકિસ્તાન. ભારતના  મોસ્ટ વોન્ટેડ ડોન 1993માં મુંબઇ બોમ્બ બ્લાસ્ટના મુખ્ય આરોપી છે જેમાં લગભગ 260 લોકોને મારવા આવ્યા હતા. દાઉદ  આશરે 23 વર્ષ પહેલા ભારતથી ભાગી ગયેલો ત્યારથી તે પાકિસ્તાનમાં પોતાના અંડરવર્લ્ડ સામ્રાજ્યનું સંચાલન કરી રહ્યો છે પરંતુ પાકિસ્તાનએ દાઉદ પોતાના દેશમાં હોવાનો સતત ઇનકાર કર્યો છે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ