બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / આરોગ્ય / Kiwi cures many ailments know about 6 miraculous benefits of consuming it

હેલ્થ / અનેક બિમારીઓને દૂર કરે છે કીવી, જાણો તેનું સેવન કરવાથી થતા 6 ચમત્કારી ફાયદાઓ વિશે

Arohi

Last Updated: 07:50 PM, 21 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવાથી લઈને આંખોને હેલ્ધી રાખવા સુધી કીવી ખાવાના ઘણા ફાયદા છે. આવો જાણીએ કે તમારે કિવીને પોતાની ડેલી ડાયેટમાં શામેલ કેમ કરવું જોઈએ.

  • બ્લડ પ્રેશરને કંટ્રોલ કરે છે કીવી
  • જાણો કીવીના શાનદાર ફાયદા વિશે 
  • અનેક બિમારીઓને દૂર કરે છે કીવી

ભોજનમાં સ્વાદિષ્ટ કીવી સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક હોય છે. કીવી ઘણા પોષકતત્વોથી ભરપુર હોય છે. તેમાં ઘણી બિમારીઓને દૂર કરવાનો પાવર હોય છે. બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવાથી લઈને આંખોને હેલ્ધી રાખવા સુધી તેને ખાવાના ઘણા ફાયદા છે. 

કીવી ખાવાના ફાયદા 


બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવામાં ફાયદાકારક 
કીવી હાઈ બ્લડ પ્રેશરને ઓછુ કરવામાં તમારી ખૂબ જ મદદ કરી શકે છે. આ હાર્ટ અટેક અને સ્ટ્રોલ જેવા ખતરાને પણ બચાવવામાં મદદરૂપ સાબિત થઈ શકે છે. આ હાર્ટ એટેક અને સ્ટ્રોક જેવા ખતરાથી પણ બચાવે છે. 

એક સ્ટડી અનુસાર જે અનુસાર અઠવાડિયામાં એક વખત 3 કીવી ખાય તે વ્યક્તિના ડાયસ્ટેલિક અને સિસ્ટોલિક બ્લડ પ્રેશર બંન્નેમાં ખૂબ જ કમી જોવા મળી હતી. એવું માનવામાં આવી રહ્યું છે કે કીવીમાં મળતા લ્યૂટિન નામના એન્ટીઓક્સીડેન્ટ બ્લડ પ્રેશરને કંટ્રોલ કરે છે. કીવીમાં વિટામિન C ભરપૂર માત્રામાં મળી આવે છે જે બ્લેડ પ્રેશરને ઓછુ કરવામાં હેલ્પ કરે છે. 

ઈમ્યૂનિટી વધશે 
કીવીમાં રહેલા વિટામિન C શરીરમાં સેલ્સને ફ્રી રેડિકલ્સ ડેમેજથી બચાવે છે અને સેલુલર હેલ્થ માટે પણ જરૂરી માનવામાં આવે છે. આ ઈમ્યૂન સિસ્ટમને સપોર્ટ કરે છે અને ટીશૂના વિકાસ અને ફાયદામાં મદદ કરે છે. કીવીમાં ભરપૂક માત્રામાં વિટામિન C હોય છે. તેનાથી ઈમ્યુન સિસ્ટમ માટે તેને ખૂબ જ સારૂ માનવામાં આવે છે. 

હાડકાનું રાખે છે ધ્યાન 
કીવીમાં વિટામિન K ભરપૂર માત્રામાં હોય છે જે ઓસ્ટિયોટ્રોપિક એક્ટિવિટી અથવા નવા બોન સેલ્સને ડેવલો કરવામાં યોગદાન કરે છે. તેમાં રહેલા વિટામિન ઈ, મેગ્નોશિયમ અને ફોલેટ બધા તત્વ સ્વાસ્થ્યને ઘણા લાભ આપે છે. 

વાળ માટે ફાયદાકારક 
કીવીમાં મળી આવતા પોષક તત્વ વિટામિન સી અને ઈ વાળના ખરવાને ઓછુ કરવામાં તમારી મદદ કરી શકે છે. તે ઉપરાંત, તેમાં ફોસ્ફોરસ, મેગ્નેશિયમ અને ઝીંક પણ ભરપૂર પ્રમાણમાં હોય છે જે બ્લડ સર્કુલેશનમાં હેલ્પ કરે છે અને વાળના ગ્રોથમાં મદદ કરે છે. કીવીના બીજમાં ઓમેગા-3 ફેટી એસિડ મળી આવે છે. આ પણ વાળના મોઈસ્ચરાઈઝેશન માટે ફાયદાકારક છે. 

સ્કિનની હેલ્થ માટે ફાયદાકારક 
કીવી વિટામિન સીનો એક સારો સોર્સ છે. આ એક એન્ટીઓક્સિડેન્ટના રૂપમાં કામ કરે છે અને સ્કિનની મુશ્કેલીઓ દૂર કરે છે. 

આંખો માટે સારૂ 
કીવી મોક્યુલર ડિઝનરેશનને રોકી શકે છે જે વિઝન લોસ થવા કારણે થાય છે. કીવીમાં lutein અને Zeaxanthin હોય છે આ બંન્ને પદાર્થ એન્ટીઓક્સિડેન્ટ માટે યોગ્ય કામ કરે છે. 

Disclaimer
આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.

સંકળાયેલા મુદ્દાઓ

Kiwi benefits health tips kiwi કીવી બ્લડ પ્રેશર Kiwi benefits
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ