બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / મનોરંજન / બોલિવૂડ / khichdi 2 bollywood comedy film trailer out laughing dose fans happy film release

બોલિવૂડ / ફરી આવી ગયા હંસા અને પ્રફુલ્લ, ખિચડી-2નું જબરદસ્ત ટ્રેલર જોઈ હાસ્યના ફુવારા છૂટશે, ફૂલ એન્ટરટેઇનમેન્ટનો વાયદો

Dinesh

Last Updated: 10:37 PM, 1 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Kichdi Trailer Release: બોલિવૂડ ફિલ્મ ખીચડીનો બીજો ભાગ આવી રહ્યો છે, તેનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. ટ્રેલરમાં એજ રિફ્રેશિંગ કાસ્ટ અને તે જ હાશ્યથી લોથ પ્રોથ ડાયલોગ્સ છે

  • ખિચડી 2 ફલ્મનો ટ્રેલર થયો રિઝિઝ 
  • 16 નવેમ્બરના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે
  • હાશ્યથી ભરેલા છે આ ફિલ્મમાં ડાયલોગ્સ


Kichdi Trailer Release: દમદાર કેરેક્ટર્સ અને ડાયલોગ્સથી હસાવાવાળી સિરિયલ ખીચડી હંમેશા ચર્ચામાં રહેતી હતી. જ્યારે પણ સિરિયલ રિલિઝ થતી તે દરમિયાન લોકોને તે જોવાની ખૂબ જ ઉત્સુઉક્તા રહેતી હતી અને લોકો તેમના ઘરોમાં ટીવીની સામે ગોઠવાઈ જતા હતાં. આ શો એટલો લોકપ્રિય થઈ ગયો હતો કે, દરેક ઘરમાં તેના ફેન જોવા મળતા હતા. આ શોને ઓફ યર થયા પછી લોકોએ ખૂબ મિસ કર્યો હતો, જેની ડિમાન્ડ પણ ખૂબ જોવા મળી હતી. થોડા સમય પહેલા આ સિરિયલને ફિલ્મ ફોર્મમાં તૈયાર કરવામાં આવી હતી. જે લોકોને ખૂબ જ પસંદ પણ આવી હતી. ત્યારે હવે ખિચડી 2નો સમય આવ્યો છે. આ ફિલ્મનો ટ્રેલર રિલિઝ થયો છે.   

ખિચડી 2નો ટ્રલર
બોલિવૂડ ફિલ્મ ખીચડીનો બીજો ભાગ આવી રહ્યો છે. તેનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. ટ્રેલરમાં એજ રિફ્રેશિંગ કાસ્ટ અને તે જ હાશ્યથી લોથ પ્રોથ ડાયલોગ્સ જોવા મળે છે. આ ઉપરાંત આ ફિલ્મના ટ્રેલર પરથી અંદાજ લગાવી શકાય છે કે સ્ક્રિપ્ટ કેટલી આકર્ષક હશે અને ચાહકોને સંપૂર્ણ મનોરંજનનું પીરસવાનો પ્રયાસ કર્યો છે. ટ્રેલરમાં બતાવવામાં આવ્યું છે કે ફિલ્મના પાત્ર પ્રફુલ્લ પારેખ સાથે કેવી રીતે શોધખોળનું કામ કરવામાં આવ્યું છે. તેના પાત્ર સાથે ક્રિએટીવીટી કરવામાં આવી છે અને આ ક્રિએટીવીટી એવી છે કે. તેના પાત્રની અર્સ પર્સ કહાનીને રસપ્રદ બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ટ્રેલર જોઈને લાગે છે કે ફિલ્મમાં કરવામાં આવેલા ફેરફારોને કારણે ફિલ્મ તહસ નહસ થઈ છે પરંતુ ખૂબ રમૂજ સાથે તેને સુધારવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો છે.

લોકોની પ્રતિક્રિયા
તમને જણાવી દઈએ કે, આ ફિલ્મનું ટ્રેલર જોઈને લોકો ખૂબ જ ખુશ લાગી રહ્યાં છે અને તેની સારી પ્રતિક્રિયા પણ મળી રહી છે. તેમજ લોકો ફિલ્મ જોવા માટે રાહ જોઈ રહ્યાં છે. ફેન્સ કોમેન્ટમાં હાર્ટ ઇમોજીસ શેર કરતા જોવા મળ્યા છે. વીડિયો શેર કરતી વખતે એક વ્યક્તિએ કેપ્શનમાં લખ્યું- હું આ ફિલ્મ જોવા માટે ખૂબ જ ઉત્સુક છું. અન્ય એક વ્યક્તિએ લખ્યું કે, મારા જીવનની સૌથી વધુ રાહ જોવાતી ફિલ્મ. આ સિવાય અન્ય એક વ્યક્તિએ જણાવ્યું કે, મારી આ અદ્ભુત ફિલ્મ માટે ઘણી શુભેચ્છાઓ. ફિલ્મ વિશે વાત કરીએ તો, આ એડવેન્ચર કોમેડી ફિલ્મ 16 નવેમ્બર, 2023ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ