ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / Kartik Aaryan shows how his mum tricked him into trimming his beard

ટ્રેન્ડિંગ / મમ્મીએ ગાડી કીધુ કાર્તિક દાઢી સમજ્યો અને પછી શુ થયું, VIDEO VIRAL

Published By: Juhi

Last Updated: 10:01 PM, 16 May 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોરોના વાયરસને કારણે દેશભરમાં લૉકડાઉન ચાલી રહ્યુ છે, તમામ લોકો ઘરની અંદર બંધ છે અને આ ફ્રી ટાઇમમાં સોશ્યલ મીડિયા પ્લેટફોર્મની મદદથી ટાઇમપાસ કરી રહ્યા છે. બોલિવુડનો ક્યૂટ-હેન્ડસમ હીરો કાર્તિક આર્યન પણ લૉકડાઉનને કારણે ઘરમાં જ છે અને આવા સમયમાં કાર્તિક દાઢી વધારી હતી. જોકે દાઢી કાપવી કે નહી તે અંગે તેણે પોતાના ફેન્સને લાઇવમાં પૂછ્યુ હતુ.

ADVERTISEMENT

આ સાથે જ કાર્તિકે કહ્યુ હતુ કે, મારા ઘરવાળા મારી વિરુદ્ધ ષડયંત્ર રચી રહ્યા છે. હું દાઢી નહીં કરું ત્યાં સુધી મને જમવાનું નહીં આપે. હવે આખરે કાર્તિક આર્યને જંગલી લુક છોડીને દાઢી કાપી નાખી છે. પરંતુ આ સીનમાં તેની સાથે એક દાવ થઇ ગયો છે.

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

Mummy Sahi Khel Gayi.. 🚙 🧔🏻

A post shared by KARTIK AARYAN (@kartikaaryan) on

જી હા, કાર્તિકો આર્યને સોશ્યલ મીડિયા પર એક વીડિયો શૅર કર્યો છે આ વીડિયોમાં કાર્તિક દેખાય છે અને તેની માતાનો અવાજ આવે છે. કાર્તિકની માતા બોલે છે કે કોકી છોડ આપ, એટલે કોકી છોડ આપે છે. એટલે માતા જે-જે વસ્તુ માગે છે તે બધું કાર્તિક માતાને આપે છે. તેમાં માતા સાડી માગ્યા બાદ ગાડી માગે છે જેને કાર્તિક દાઢી સાંભળે છે અને દાઢી કાપી નાખે છે. ત્યારે માતા ફરીવાર કહે છે કે બેટા ગાડી આપ ગાડી. આ વીડિયોમાં કાર્તિકે કેપ્શન લખ્યું કે, ''મમ્મી સહી ખેલ ગયી.''

કાર્તિકે તેની દાઢી કાપવી કે નહીં અંગે ફારાહ ખાન સાથે વીડિયો કોલ પર પણ વાત કરી હતી. એટલું જ નહીં તેના લાઈવ સેશનમાં દીપિકા પાદુકોણે તેને દાઢી કપાવી નાખવા માટે કહ્યું હતું. જોકે તમારું શું કહેવુ છે કાર્તિક ક્લીન શેવ્ડમાં સારો લાગે છે કે બિયર્ડમાં ?

સંકળાયેલા મુદ્દાઓ

Corona Virus Entertainment India Kartik aaryan Social Media beard covid 19 lockdown viral Trending

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ