બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / મનોરંજન / બોલિવૂડ / karishma tanna shocked as varun bangera walks away from her during mehendi ceremony

Viral Video / બૉલીવુડની ખૂબસૂરત અભિનેત્રીનાં લગ્ન, મહેંદીમાં બોયફ્રેન્ડે કર્યું એવું કે થોડી વાર માટે તો ચોંકી ગઈ

Premal

Last Updated: 07:58 PM, 5 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અભિનેત્રી કરિશ્મા તન્ના અત્યારે બોયફ્રેન્ડ વરૂણ બંગેરાની સાથે લગ્ન અંગે ચર્ચામાં છે. દંપત્તિની મહેંદી અને હલ્દી સેરેમનીની તસ્વીરો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઇ રહી છે. આ દરમ્યાન કરિશ્માએ વેડિંગ સેરેમનીનો એક વીડિયો શેર કર્યો છે, જેમાં દંપત્તિની શાનદાર કેમેસ્ટ્રી જોવા મળી રહી છે.

  • કરિશ્મા તન્ના અને બોયફ્રેન્ડ વરૂણ બંગેરાની તસ્વીરો સો.મીડિયામાં વાયરલ
  • કરિશ્માએ વેડિંગ સેરેમનીનો એક વીડિયો શેર કર્યો
  • કરિશ્મા તન્ના ભાવિ પતિ વરૂણની સાથે કરી રહી છે ડાન્સ

તો ચોંકી ગઈ કરિશ્મા તન્ના

વીડિયોમાં મંગેતર વરૂણ બંગેરા કઈક કરે છે, જેનાથી કરિશ્મા તન્ના ચોંકી જાય છે. ઈન્ટરનેટ પર આ વીડિયો વાયરલ થઇ રહ્યો છે. વીડિયોમાં કરિશ્મા તન્ના ભાવિ પતિ વરૂણની સાથે ડાન્સ કરી રહી છે. દંપત્તિના ચહેરા પર લગ્નની ખુશી સ્પષ્ટ જોવા મળી રહી છે. કરિશ્મા ડાન્સ કરે છે તો વરૂણ તેને જોઈ રહ્યો છે. વરૂણ પણ પોતાના મિત્રોની સાથે દિલ ખોલીને ડાન્સ કરી રહ્યો છે. વીડિયોના અંતમાં વરૂણ કરિશ્માને હગ કરે છે, પછી અચાનક તેની પાસે ચાલી જાય છે. આ દરમ્યાન કરિશ્મા ચોંકી જાય છે કે એવુ શુ થયુ કે વરૂણ અચાનક જતા રહ્યાં. વીડિયોમાં કરિશ્માના એક્સપ્રેશન જોવાલાયક છે. 

વાયરલ થઈ મહેંદી અને હલ્દી રસ્મની તસ્વીરો

આની પહેલા કરિશ્મા તન્નાએ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર મહેંદી અને હલ્દી રસ્મની કેટલીક ફોટો શેર કરી હતી. જેમાં તે વરૂણની સાથે જોવા મળી. કરિશ્માએ કેપ્શનમાં લખ્યું, મહેંદી છે. ઉલ્લેખનીય છે કે, કરિશ્મા અને વરૂણની સગાઈ ગયા વર્ષે નવેમ્બરમાં થઇ હતી. બંનેએ ચુપચાપ સગાઈ કરી હતી. આજે એટલેકે શનિવારે કરિશ્મા અને વરૂણ લગ્નના બંધનમાં બંધાઈ  જશે. પ્રશંસકો દંપત્તિની લગ્નની તસ્વીરો અને વીડિયો જોવા માટે ખૂબ ઉત્સાહી છે. 


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ