બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

VTV / મનોરંજન / બોલિવૂડ / kangana ranaut chandramukhi 2 and vaccine war day 2 box office collection

બોલિવૂડ / કંગનાની એક્ટિંગથી ફેન્સ ખુશ નથી: ચંદ્રમુખી જોવા ખૂબ ઓછા લોકો આવ્યા, જુઓ ફિલ્મે કેટલી કરી કમાણી

Arohi

Last Updated: 03:46 PM, 29 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Chandramukhi 2 Box Office Collection: એક તરફ જ્યાં સાઉથ ઈન્ડિયન સિનેમાની ઓડિયન્સ કંગનાના ચંદ્રમુખી અવતારથી કંઈ ખાસ ઈમ્પ્રેસ જોવા નથી મળી રહી ત્યાં જ બીજી તરફ વિવેક અગ્નિહોત્રી પણ પોતાની ફિલ્મ 'ધ વેક્સીન વૉર'થી કંઈ ખાસ ઈમ્પ્રેસ નથી કરી શક્યા.

  • કંગનાની એક્ટિંગથી ફેન્સ નાખુશ 
  • ફિલ્મ ચંદ્રમુખીને નથી મળી રહી ઓડિયન્સ 
  • જુઓ ફિલ્મે કેટલી કરી કમાણી

બોલિવુડ એક્ટ્રેસ કંગના રણૌત અને રાધવ લોરેન્સ સ્ટારર હોરર કોમેડી ફિલ્મ 'ચંદ્રમુખી-2' બીજી દિવસે બોક્સ ઓફિસ પર ઉંધા માથે પછડાતી જોવા મળી. આ ફિલ્મ સિનેમાઘરોમાં ગુરૂવારે રિલીઝ થઈ હતી અને ઓપનિંગ ડે પર તેણે લગભગ 7.5 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો. ગુરૂવારની તુલનામાં જ્યાં શુક્રવારે તેનો બિઝનેસ વધતો જતો રહેતો હતો ત્યાં જ બીજા દિવસે ફિલ્મની કમાણીનો આંકડો નીચે આવવા લાગ્યો. 

ચંદ્રમુખી-2 બિઝનેસ કલેક્શન 
બોક્સ ઓફિસ કલેક્શનના આંકડા પર નજર કરીએ તો બીજા દિવસે ફિલ્મના આંકડા 5.9 કરોડની આસપાસ રહી શકે છે. આ પ્રકારે લગભગ 60 કરોડ રૂપિયાના ખર્ચે બનેલી આ ફિલ્મના શરૂઆતી બે દિવસનો બિઝનેસ ફક્ત 13 કરોડ 9 લાખ રૂપિયા થયો છે. જો પહેલા વીકેન્ડમાં ફિલ્મે અમુક ખાસ કમાલ ન બતાવ્યો તો આ ફિલ્મનું બજેટ કાઢવું પણ મુશ્કેલ દેખાઈ રહ્યું છે. 

ધ વેક્સીન વૉરનું પણ નબળુ પ્રદર્શન 
વિવેક અગ્નીહોત્રીની ફિલ્મ ધ વેક્સીન વૉરની પણ કંઈ ખાસ કમાણી નથી. ફિલ્મ સિનેમાઘરોમાં કંગના રણૌતની ફિલ્મ ચંદ્રમુખી-2ની સાથે રિલીઝ થઈ હતી અને 12.5 કરોડ રૂપિયાના ખર્ચે બનેલી આ ફિલ્મને ઓપનિંગ ડે બિઝનેસ ફક્ત 1.30 કરોડ રૂપિયાનો મળ્યો. બીજા દિવસે પણ ફિલ્મે 1 કરોડ રૂપિયાની કમાણી કરવાનું અનુમાન છે.  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ