બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / Politics / joe biden claims that india to produce 100 crore corona vaccine doses in 2022

BIG NEWS / PM મોદી સાથે મુલાકાત પહેલા જ ભારતમાં કોરોના વેક્સિન મુદ્દે બાયડનનું મોટું નિવેદન, જાણો શું કહ્યું

Parth

Last Updated: 01:39 PM, 23 September 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

PM મોદી અત્યારે અમેરિકાનાં પ્રવાસ પર છે ત્યારે રાષ્ટ્રપતિ બાયડને કોરોના વેક્સિનને લઈને મોટું નિવેદન આપ્યું છે.

  • PM મોદી અમેરિકાનાં પ્રવાસે 
  • બાયડને આપ્યું મોટું નિવેદન 
  • 2022 સુધી ભારતમાં 100 કરોડ કોરોના વેક્સિન ડોઝ બનશે : બાયડન

બાયડનનું મોટું નિવેદન 
પીએમ મોદી અત્યારે અમેરિકાનાં પ્રવાસ પર છે જેના પર ભારત સહિત દુનિયાનાં ઘણા બધા દેશોની નજર છે. પીએમ મોદી આવતીકાલે રાષ્ટ્રપતિ જો બાયડન અને વાઇસ પ્રેસિડેટ કમલા હેરિસ સાથે મુલાકાત કરવાના છે ત્યારે આ મુલાકાત પહેલા જ પ્રેસિડેન્ટ બાયડનનું મોટું નિવેદન સામે આવી રહ્યું છે. ભારત અત્યારે દુનિયાભરમાં સૌથી વધારે વેક્સિન લગાવી રહ્યું છે ત્યારે બાયડને વેક્સિનને લઈને મોટું નિવેદન આપ્યું છે. 

credit : Facebook/Joebiden

ભારતમાં બનશે 100 કરોડ કોરોના વેક્સિન ડોઝ 
જો બાયડને કહ્યું છે કે 2022 સુધીમાં એટલે કે આવતા વર્ષમાં ભારતમાં એક અબજ કોરોના વેક્સિનનાં ડોઝ તૈયાર કરવામાં આવશે. નોંધનીય છે કે ઘણા બધા રાજનેતા કોરોના વેક્સિન ઓછી હોવાની ફરિયાદો કરી રહ્યા છે ત્યારે બાયડનના આ નિવેદનથી ભારતમાં હલચલ વધી છે. બાયડનના આ નિવેદનનો સીધો અર્થ છે કે ભારતમાં કોરોના વેક્સિનનું ઉત્પાદન વધારવામાં આવશે. 

ક્વોડ દેશોનો હવાલો આપી બાયડનનો દાવો 
જો બાયડને ક્વૉડ પાર્ટનરશીપનો હવાલો આપતા કહ્યું કે ઑસ્ટ્રેલિયા, જાપાન, અમેરિકા અને ભારતના આ સંગઠનમાં ભારતમાં કૂરના વાયરસની ડોઝ તૈયાર કરવામાં આવશે. બાયડને કહ્યું કે અમે વધારેમાં વધારે કોરોના વેક્સિન માટે પ્રયાસો કરી રહ્યા છે. બાયડને વધુમાં કહ્યું કે સાઉથ આફ્રિકામાં ઉત્પાદન વધારવા માટે અમેરિકા આર્થિક સહાયતા આપી રહી છે. આવતા વર્ષ સુધીમાં 50 કરોડ કોરોના વેક્સિન ડોઝ તૈયાર કરવામાં મદદ કરવામાં આવશે. 

ભારતે પણ અનેક દેશોમાં પહોંકાડી કોરોના વેક્સિન 
નોંધનીય છે કે ભારતે પણ કોરોના વાયરસ સામે લડવામાં દુનિયાભરનાં દેશોને ખૂબ જ મદદ કરી હતી જેમા કેટલાય દેશોમાં કોરોના વેક્સિનાં ડોઝ મિશન મૈત્રીનાં નામે પહોંચાડવામાં આવ્યા હતા. હાલમાં જ સ્વાસ્થ્ય મંત્રી મનસુખભાઈએ જાહેરાત કરી છે કે ઓકટોબર મહિનાથી ફરીથી દુનિયાનાં દેશોમાં કોરોના વેક્સિનનાં ડોઝ નિકાસ કરવામાં આવશે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ