બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / J&K BARAMULA GULMARG AVALANCHE , 2 DIED

દેશ / કાશ્મીરમાં મોટી આફત: ગુલમર્ગમાં હિમસ્ખલન, બે વિદેશી પર્યટકની મોત, જુઓ વીડિયો

Vaidehi

Last Updated: 04:14 PM, 1 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બારામૂલાનાં રિઝોર્ટમાં હિમસ્ખલનની ઘટનામાં 2 લોકોનાં શવને બરફ નીચેથી બહાર કાઢવામાં આવ્યાં. 19 લોકોને સુરક્ષાકર્મીઓએ બચાવ્યાં.

  • બારામૂલાનાં એક રિઝોર્ટમાં હિમસ્ખલનની ઘટાના
  • 2 વિદેશીઓનું મોત નોંધાયુ
  • સુરક્ષાકર્મીઓએ 19 લોકોનો બચાવ કર્યો 

જમ્મૂ-કાશ્મીરનાં બારામૂલા જિલ્લાનાં ગુલમર્ગમાં લોકપ્રિય સ્કી રિઝોર્ટમાં બુધવારે હિમસ્ખલન બાદ 2 વિદેશી સ્કીયર મૃત્યુ પામ્યાં છે જ્યારે અન્ય ભારતીયો ત્યાં ફંસાયેલા છે. એક પોલીસ અધિકારીએ જાણકારી આપતાં જણાવ્યું છે કે અફરવત ક્ષેત્રમાં સ્કીયર હિમસ્ખલનની લપેટમાં આવી ગયાં હતાં. આ દુર્ઘટના કાશ્મીરનાં પહાડોમાં થયેલ ભારે હિમવર્ષા બાદ બની છે. 

2 વિદેશીઓનું મોત
બારામૂલાનાં SSPએ જણાવ્યું કે અત્યાર સુધીમાં 2 વિદેશીઓનાં શવને બરફ નીચેથી કાઢવામાં આવ્યાં છે. જ્યારે 19 વિદેશી નાગરિકોને સફળતાપૂર્વક બચાવી લેવામાં આવ્યાં છે .

બચાવ અભિયાન શરૂ
બારામૂલા જિલ્લા પોલીસે એક પ્રવક્તાએ એક ટ્વીટ કરી જાણકારી આપતાં જણાવ્યું કે ' હિમસ્ખલન ગુલમર્ગમાં એક પ્રસિદ્ધ રિઝોર્ટ અફરવત ચોટી હાપથખુદમાં થયું છે. બારામૂલા પોલીસે અન્ય એજન્સીઓની સાથે મળીને બચાવ અભિયાન શરૂ કર્યું છે. કેટલાક લોકોનાં ફંસાયેલા હોવાની આશંકા છે. '

2 વિદેશીઓનાં ગુમ થયાંની મળી માહિતી
અધિકારીઓએ જણાવ્યું કે 2 વિદેશી નાગરિકો કે જે સ્કી કરવા માટે આવ્યાં હતાં અને 2 ગાઈડ્સનાં ગુમ થયાની માહિતી મળી છે. તેમનાં આ નિવેદન બાદ થોડાં સમયમાં જ 2 વિદેશીઓનાં મોતની માહિતી પ્રાપ્ત થઈ.

એક વિવાદિત હિમાલયી ક્ષેત્ર
ગુલમર્ગનો અફરવત વિસ્તાર એક વિવાદિત હિમાલયી ક્ષેત્ર છે જેના પર ભારત અને પાકિસ્તાન દ્વારા પૂર્ણરૂપે દાવો કરે છે. જોકે પ્રત્યેક દેશ માત્ર કેટલાક હિસ્સાઓને જ નિયંત્રિત કરે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ