બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

VTV / jee advanced 2022 result jee advanced result

મોટા સમાચાર / JEE Advanced 2022 Result: જેઈઈ એડવાંસના પરિણામ જાહેર થયા, આવી રીતે ચેક કરો પરિણામ

Pravin

Last Updated: 11:06 AM, 11 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જેઈઈ એડવાંસ રિઝલ્ટની ઘોષણ આજે થઈ ગઈ છે. પરિણામ ચેક કરવા માટે ઉમેદવાર અહીં આપેલ સ્ટેપ બાય સ્ટેપ ફોલો કરીને જોઈ શકશે.

  • જેઈઈ એડવાંસનું પરિણામ જાહેર થયું
  • આવી રીતે ચેક કરી શકશે પરિણામ
  • પરિણામ જોવા માટે અહીં સ્ટેપ બાય સ્ટેપ ફોલો કરો રીત

જેઈઈ એડવાંસ રિઝલ્ટની ઘોષણ આજે થઈ ગઈ છે. આઈઆઈટી બોમ્બેના જણાવ્યા અનુસાર આ પરીક્ષાના પરિણામ આજે જાહેર થવાના હતા. ત્યારે આવા સમયે જે ઉમેદવાર આ પરીક્ષામાં સામેલ થયા હતા, તે પોર્ટલ jeeadv.ac.in પર જઈને પરિણામ જોઈ શકશે. પરિણામ જોવા માટે ઉમેદવાર રોલ નંબર, જન્મ તારીખ અને ફોન નંબર એન્ટર કરવાનો રહેશે. જે બાદ તે પોતાના પરિણામ જોઈ શકશે. આપને જણાવી દઈએ કે, જેઈઈ એડવાંસ 2022 પરીક્ષાનું આયોજન 28 ઓગસ્ટ 2022ના રોજ થયુ હતું.

જેઈઈ એડવાંસ રિઝલ્ટ ડાઉનલોડ કરવા માટે આ સ્ટેપ ફોલો કરો


જેઈઈ એડવાંસ રિઝલ્ટ ડાઉનલોડ કરવા માટે સૌથી પહેલા ઉમેદવારે જેઈઈ એડવાંસની સત્તાવાર વેબસાઈટ પર જવાનું રહેશે. ત્યાર બાદ હોમ પેજ પર આપેલ જેઈઈ એડવાંસ 2022 રિઝલ્ટ લિંક પર ક્લિક કરો. હવે લોગીન વિવરણ નોંધી સબમિટ પર ક્લિક કરો. ત્યાર બાદ આપના પરિણામ સ્ક્રીન પર દેખાશે. હવે રિઝલ્ટ ચેક કરી અને પેજ ડાઉનલોડ કરો. ત્યાર બાદ આગળ જરૂરિયાત પ્રમાણે તેની એક હાર્ડ કોપી પોતાની પાસે રાખી લો. 

જેઈઈ એડવાંસ પ્રોવિઝનલ આંસર કરી 3 સપ્ટેમ્બર 2022ના રોજ રિલીઝ થયા બાદ ઉમેદવાર બીજા દિવસે એટલે કે 04 સપ્ટેમ્બર 2022 સુધી મોકો આપવામાં આવ્યો હતો. ઉમેદવાર આ દરમિયાન પોતાની ઓબ્જેક્શન ઓફિશિલ વેબસાઈટ પર નોંધવાની હતી. ત્યાર બાદ તેમને વાંધા પર પોતાના વિચારો રજૂ કર્યા બાદ પરિણામ જાહેર કરવામાં આવશે. તો વળી જેઈઈ એડવાંસ એક્ઝામ આપનારા ઉમેદવારોને સલાહ આપવામાં આવી હતી કે, તાજેતરની અપડેટ માટે ઉમેદવાર સત્તાવાર વેબસાઈટ પર વિઝીટ કરવાની રહેશે. જેઈઈ એડવાંસ 2022માં રેંક પ્રાપ્ત કરનારા ઉમેદવારો JOSSA કાઉંસલિંગમાં સામેલ થવાનું રહેશે. જે 12 સપ્ટેમ્બરે શરુ થશે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ