બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

VTV / jammu kashmir story five terrorists killed in kulgam encounter by security forces

સફળતા / જમ્મુ-કાશ્મીરના કુલગામમાં 5 આતંકીઓ ઠાર, જે ઘરમાં છૂપાયા હતા તેને જ રૉકેટ લોન્ચરથી ઉડાવી દીધું

Dinesh

Last Updated: 01:57 PM, 17 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

jammu kashmir five terrorists killed: કુલગામ પોલીસ અને સેનાના જવાનો અને સીઆરપીએફના સંયુક્ત ઓપરેશનમાં પાંચ આતંકવાદીઓનેેે ઠાર કર્યા છે

  • જમ્મુ-કાશ્મીરના કુલગામમાં 5 આતંકીઓ ઠાર
  • જવાનોએ રોકેટ લોન્ચર દ્વારા કર્યા પ્રહાર
  • સુરક્ષાદળોના ઓપરેશનનો આજે બીજો દિવસ


 jammu kashmir five terrorists killed: જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ વિરુદ્ધ ચાલી રહેલી કાર્યવાહીમાં સુરક્ષા દળોને મોટી સફળતા હાથે લાગી છે. જવાનોએ રોકેટ લોન્ચર દ્વારા આતંકીઓ જ્યાં છુપાયેલા હતા તે ઘરને ઉડાવી દીધું છે. સેનાની આ જડબાદોડ કાર્યવાહીમાં 5 આતંકવાદીઓ માર્યા ગયા છે. તમને જણાવી દઈએ કે કુલગામમાં સુરક્ષાદળોના ઓપરેશનનો આ બીજો દિવસ ચાલી રહ્યો છે.

પાંચ આતંકી ઠાર
કુલગામ પોલીસ અને સેનાના જવાનો અને સીઆરપીએફના સંયુક્ત ઓપરેશનમાં પાંચ આતંકવાદીઓને ઠાર કર્યા છે. ઓપરેશન અંગે એડીજીપી કાશ્મીરે કહ્યું કે, ઘટના સ્થળેથી આપત્તીજનક સામગ્રી મળી આવી છે અને હવે ઓપરેશન અંતિમ તબક્કામાં ચાલી રહ્યું છે. સમગ્ર વિસ્તારને સેનિટાઇઝ કરવામાં આવી રહ્યું છે.

 કાશ્મીર ઝોન પોલીસે ટ્વીટ
અગાઉ કાશ્મીર ઝોન પોલીસે એક્સ પર એક પોસ્ટ દ્વારા કહ્યું હતું કે કુલગામના દમહાલ હાંજી પોરા વિસ્તારમાં ગુરુવારે એન્કાઉન્ટર શરૂ થયું હતું. અહીં ગઈકાલથી જ સુરક્ષાદળોએ કેટલાક આતંકીઓને ઘેરી લીધા હતા. બંને તરફથી સતત ગોળીબાર થઈ રહ્યો હતો.

આતંકીઓ ગોળીબાર કર્યો હતો
આતંકવાદીઓ છુપાયા હોવાની માહિતી મળતાં જમ્મુ અને કાશ્મીર પોલીસ, સેનાની 34 CRPFની ટીમોએ સંયુક્ત ઓપરેશન શરૂ કર્યું હતું. આ દરમિયાન આતંકીઓએ પોતાને ઘેરાયેલા જોઈને ફાયરિંગ શરૂ કરી દીધું હતું. જેના જવાબમાં સેના દ્વારા પણ ફાયરિંગ કરવામાં આવ્યું હતું અને આતંકીઓને ઘેરી લેવામાં આવ્યા હતા.

ઘૂસણખોરીનો પ્રયાસ
તમને જણાવી દઈએ કે બુધવારે જ સેનાએ નિયંત્રણ રેખા પાસે ઉરી સેક્ટરમાં આતંકવાદીઓની ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો. સુરક્ષા દળોએ બે આતંકીઓને ઠાર કર્યા હતા. ખરાબ વિઝિબિલિટી અને ખરાબ હવામાનનો ફાયદો ઉઠાવીને આતંકીઓ ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહ્યા હતા.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ