બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન

logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

VTV / jamia universitys students protest against citizenship law violently 3 buses set on fire

દિલ્હી / નાગરિકતા કાયદા વિરુદ્ધ જામિયાના વિદ્યાર્થીઓનું પ્રદર્શન હિંસક બન્યું, 3 બસોને આગ લગાવામાં આવી

Mehul

Last Updated: 07:05 PM, 15 December 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજધાની દિલ્હીમાં નાગરિકતા કાનૂન વિરુદ્ધ ચાલી રહેલા પ્રદર્શને રવિવારે હિંસક સ્વરૂપ ધારણ કર્યું. મોટી સંખ્યામાં પ્રદર્શનકારીઓએ જામિયાનગરથી ઓખલાની તરફ માર્ચ નીકાળી. પ્રદર્શનકારીઓમાં જામિયા મિલિયા ઇસ્લામિયા યૂનિવર્સિટીના સ્ટૂડન્ટ્સ પણ સામેલ છે.

  • દિલ્હીમાં નાગરિકતા કાનૂનના વિરોધમાં પ્રદર્શન
  • વિરોધ પ્રદર્શને હિંસક સ્વરૂપ ધારણ કર્યું
  • સાઉથ દિલ્હીમાં ત્રણ બસો અને કેટલીક બાઇકને સળગાવી દેવાઇ

આ દરમિયાન પોલીસની સાથે ઘર્ષણ થયું અને પ્રદર્શનકારીઓએ સાઉથ દિલ્હીની ન્યૂ ફ્રેન્ડ્સ કોલોનીમાં ત્રણ બસો અને કેટલીક બાઇકને સળગાવી દીધી છે. ઘટનાસ્થળ પર ફાયર ફાઇટરના ચાર વાહનોને મોકલવામાં આવ્યા છે. 

પોલીસે જવાબી કાર્યવાહી કરતા ટિયર ગેસ છોડ્યા અને લાઠીચાર્જ કર્યો. પ્રદર્શનકારીઓએ પથ્થરમારો કરીને કેટલીક બસોના કાચ તોડી નાંખ્યા અને ફાયર બ્રિગેડની ગાડીને પણ નુકશાન પહોંચાડ્યું. હાથમાં તિરંગો અને પ્લેકાર્ડ લઇને પ્રદર્શનકારીઓ નવા નાગરિકતા કાનૂન વિરુદ્ધ નારેબાજી કરી રહ્યા છે અને તેને પાછો લેવાની માંગ કરી રહ્યા છે. વિરોધ પ્રદર્શનને કારણે રોડ પરિવહન પ્રભાવિત થયું છે. તેઓએ ન્યૂ ફ્રેન્ડ્સ કોલોનીની સામે મથુરા રોડને પ્રભાવિત કર્યો છે. નોંધનીય છે કે, કેન્દ્રીય દિલ્હીના જંતર-મંતર પર પણ આ કાયદા વિરુદ્ધ પ્રદર્શન થઇ રહ્યું છે, જ્યાં પૂર્વોત્તરના સ્ટૂડન્ટ્સ કાયદાનો વિરોધ કરવા એકઠા થયા છે. 

 

બીજી તરફ ટ્રાફિક પોલીસે ઓખલા અંડરપાસથી સરિતા વિહાર જતા માર્ગ પર વાહનવ્યવહાર રોકી દીધો છે. લોકોને અપીલ કરાઇ છે કે તેઓ આ રસ્તા જવાનું ટાળે. નોંધનીય છે કે, નવા નાગરિકતા કાયદાના અસ્તિત્વમાં આવ્યા બાદથી જ વિરોધ-પ્રદર્શન થઇ રહ્યા છે. પ્રદર્શનોની વ્યાપક અસર આસામ, પૂર્વોત્તરના રાજ્યો અને પ.બંગાળમાં જોવા મળી રહી છે. 

નાગરિકતા સંશોધન કાયદા પર જામિયા મિલિયા ઇસ્લામિયામાં રવિવારે પણ વિરોધ પ્રદર્શન થયું. ગત ત્રણ દિવસથી અહીં વિદ્યાર્થીઓ CAA વિરુદ્ધ સતત પ્રદર્શન કરી રહ્યા છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ