બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

VTV / ધર્મ / વિશ્વ / Jagannath Yatra 2023 in new york city watch video foreigners were seen dancing

જય રણછોડ / VIDEO: હરે કૃષ્ણા... ના નાદથી ગૂંજી ઉઠ્યું ન્યૂયોર્ક શહેર, રથયાત્રામાં મન મૂકીને નાચતા દેખાયા વિદેશીઓ, જુઓ વીડિયો

Arohi

Last Updated: 03:24 PM, 13 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Jagannath Yatra 2023: જગન્નાથ રથ યાત્રા 9 જૂનથી 11 જૂન સુધી નિકળી અને શાંતિ અને સભ્દાવનો સંદેશ આપ્યો. અહીંના લોકોએ ટોમકિન્સ સ્ક્વાયર પાર્કમાં થઈ રહેલા કૃષ્ણ ઉત્સવમાં ભાગ લીધો.

  • ન્યૂયોર્કમાં જગન્નાથની રથયાત્રા 
  • પારંપરિક સંગીત અને ડાન્સ સાથે નિકળી યાત્રા 
  • રથયાત્રામાં મન મૂકીને નાચતા દેખાયા વિદેશીઓ

જગન્નાથ રથ યાત્રા 9 જૂનથી 11 જૂન સુધી નિકળી અને શાંતિ અને સભ્દાવનો સંદેશ આપ્યો. અહીંના લોકોએ ટોમકિન્સ સ્ક્વાયર પાર્કમાં થઈ રહેલા કૃષ્ણ ઉત્સવમાં ભાગ લીધો. અહીંના લોકો ખૂબ જ ઉત્સાહપૂર્ણ કિર્તનમાં શામેલ થયા. 

જગન્નાથ રથ યાત્રા પારંપરિક સંગીત અને ડાન્સની સાથે ન્યૂયોર્ક શહેરના રસ્તા પરથી પસાર થઈ. ભગવાન જગન્નાથ, ભગવાન બલરામ અને દેવી સુભદ્રાની મૂર્તિઓને લઈ જનાર રથ, જે સ્વર્ગીય પ્રેમની યાત્રાનું પ્રતીક છે. જે ભક્તો દ્વારા ભાવપૂર્ણ રીતે લઈ જવામાં આવી. 

હરે કૃષ્ણા... ના નાદથી ગૂંજી ઉઠ્યું ન્યૂયોર્ક શહેર
ન્યૂયોર્ક શહેરના રસ્તા પરથી 9થી 11 જૂનની વચ્ચે હરે કૃષ્ણા...ના નાદ સાથે રથયાત્રા પસાર થઈ. ભક્તોએ ખૂબ જ ઉત્સાહ સાથે કૃષ્ણ ઉત્સવમાં ભાગ લીધો. સાથે જ પારંપરિક નૃત્ય અને સંગીતથી પણ રસ્તાઓ ગૂંજી ઉઠ્યા હતા. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ