બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

VTV / વિશ્વ / Israel PM Netanyahu calls on opposition to form national emergency government to fight against hamas

વિશ્વ / રાષ્ટ્ર માટે વાદ-વિવાદ ભૂલાવશે ઈઝરાયલના નેતાઓ: PMએ મોકલ્યો પ્રસ્તાવ, તમામ પાર્ટીઓ ભેગી થઈને બનાવશે ઈમરજન્સી સરકાર

Vaidehi

Last Updated: 06:23 PM, 10 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઈઝરાયેલના વડાપ્રધાન નેતન્યાહુએ પેલેસ્ટાઈની સંગઠન હમાસ સાથે ચાલી રહેલા સંઘર્ષ અંગે મોટું નિવેદન આપ્યું.

  • ઈઝરાયેલનાં PM નેતન્યાહુનું આહ્વાન
  • વિપક્ષી નેતાઓને રાષ્ટ્રીય કટોકટીની સરકાર બનાવવા આદેશ
  • હમાસ સાથે ચાલી રહેલા ભયંકર યુદ્ધ માટે ઈઝરાયલ તમામ પ્રકારે તૈયાર

Israel-Hamas War: ઈઝરાયેલના વડાપ્રધાન નેતન્યાહુએ પેલેસ્ટાઈની સંગઠન હમાસ સાથે ચાલી રહેલા સંઘર્ષ અંગે મોટું નિવેદન આપ્યું. સોમવારે તેમણે વિપક્ષી નેતાઓને નેશનલ ઈમેરજન્સી ગવર્મેન્ટ રચવા માટે આહ્વાન કર્યું હતું.

રાષ્ટ્રીય કટોકટીની સરકાર
નેતન્યાહુએ એવું પણ કહ્યું કે તે USનાં રાષ્ટ્રપતિ જો બાઈડન સાથે સતત વાતચીત કરી રહ્યાં છે. તેમણે વૉશિંગટનો તેના સાથ બદલ આભાર પણ માન્યો હતો. ઈઝરાયેલી PMએ કહ્યું કે,' જેમ છ-દિવસીય યુદ્ધ (જૂન 5, 1967) દરમિયાન પૂર્વ PM મેનાકેમ બિગિન સાથે સરકાર રચવામાં આવી હતી તેવી જ રીતે વિપક્ષનાં નેતાઓ તાત્કાલિક ધોરણે રાષ્ટ્રીય કટોકટી સમયની સરકાર બનાવે.'

હમાસ યુદ્ધ ઈચ્છે છે- PM નેતન્યાહુ
ઈઝરાયલી બ્રોડકાસ્ટિંગ ઓથોરિટીએ વડાપ્રધાન નેતન્યાહુની સ્પિચ પબ્લિશ કરી હતી જેમાં PMએ કહ્યું કે પેલેસ્ટિનિયન જૂથ "હમાસ યુદ્ધ ઈચ્છે છે અને તેને મળી પણ જશે પણ તેનાં પછી તેમનું શું થશે તે પેઢીઓ યાદ રહેશે." 

યુદ્ધનું એલાન
PMએ કહ્યું કે દેશમાં યુદ્ધની સ્થિતિ છે તેથી જનતાએ જીવનજરૂયિતાની ચીજોનો સંગ્રહ કરવાનું શરૂ કરવું પડશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ