એક્શન / ઈઝરાયેલ પણ અપનાવે છે 'યોગી સ્ટાઈલ', તોફાન કરનારાઓ પર બુલડોઝર કાર્યવાહી 

Israel also adopts a 'Yogi style', bulldozer action on rioters

CM યોગીની સરકારની જેમ ઈઝરાયેલની સેનાએ પણ ગુનેગારોની ગેરકાયદેસર મિલકતો તોડી પાડી છે. આ લોકો કથિત રીતે ઇઝરાયલી સેનાના સુરક્ષા ગાર્ડની હત્યામાં સામેલ હતા.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ