બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

VTV / લાઈફસ્ટાઈલ / ફેશન અને સૌંદર્ય / is Ice bath healthy or not? expert says you should not take ice bath during winters

તમારા કામનું / સોશિયલ મીડિયામાં ટ્રેડિંગ આઈસ બાથ કેટલું ખતરનાક? બરફના પાણીથી ન્હાતા પહેલા એક્સપર્ટની આ સલાહ માની લેજો

Vaidehi

Last Updated: 07:05 PM, 21 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજકાલ લોકોમાં આઈસ બાથ લેવાનો ટ્રેન્ડ ઘણો વધ્યો છે. બરફવાળા પાણીમાં સ્નાન કરવાનાં ફાયદા તો છે જ પણ શિયાળામાં આ પ્રવૃતિ ટાળવી જોઈએ. જાણો શું કહે છે એક્સપર્ટ...

  • આઈસ બાથ લેવાનો ટ્રેન્ડ વધ્યો
  • લોકો હવે બરફવાળા પાણીમાં સ્નાન કરે છે
  • પણ શિયાળાની સીઝનમાં આઈસ બાથ ન લેવું

શરીરને હેલ્ધી રાખવા માટે દરરોજ નહાવું ખુબ જરૂરી છે. પણ છેલ્લાં કેટલાક સમયથી સેલિબ્રિટિઝથી લઈને સામાન્ય પબ્લિકમાં આઈસ બાથનો ક્રેઝ વધ્યો છે. લેડી ગાગા, જેક ડોર્સી અને ડેવિડ બેકહમ જેવી તમામ મોટી હસ્તિઓ આઈસ બાથ ચેલેન્જ લે છે.  બરફવાળા પાણીમાં નહાવાનાં અનેક હેલ્થ બેનેફિટ્સ છે.  પણ શિયાળામાં ICE BATH લેવાથી હેલ્થને નુક્સાન થઈ શકે છે.

શું હોય છે આઈસ બાથ?
ડોક્ટર્સ માને છે કે આઈસ બાથ લેવાનાં અનેક ફાયદાઓ થાય છે પણ શિયાળાની સીઝનમાં આ થોડું રિસ્કી હોય છે. આઈસ બાથમાં માણસ એ પાણીમાં નહાય છે જેનું તાપમાન 10-15 ડિગ્રીની આસપાસ હોય છે. આઈસ બાથમાં 10 મિનીટ માટે બરફવાળા પાણીમાં રહેવાનું હોય છે. બરફવાળા પાણીનાં ટબમાં શાંતિથી બેસી જવાનું હોય છે. 

અનેક ફાયદા
જે લોકો શારીરિક રીતે એક્ટિવ છે, એટલે કે બોડી બિલ્ડર અથવા તો એથલિટ છે તેવા લોકો પોતાના મસલ પેઈન અને ટિશ્યૂને રાહત અપાવવા માટે આઈસ બાથ લઈ શકે છે. આઈસ બાથથી ટિશ્યૂ અને મસલ્સનાં સોજા, દુખાવો અને લાલીમાં રાહત મળે છે. તેનાની સારી નિંદર પણ આવે છે.

પણ શિયાળામાં ટાળવું...
ડોક્ટર્સ અનુસાર શિયાળામાં આઈસ બાથ ચેલેન્જ લેવું જોખમી હોઈ શકે છે. શિયાળામાં તમારા શરીરને વધારે પડતા ઠંડા પાણીનાં સંપર્કમાં લાવવાથી હાઈપોથર્મિયા થઈ શકે છે. અચાનક ઠંડા પાણીમાં જવાથી હદય પર પણ ખરાબ અસર પડે છે. જો શિયાળામાં આવા ચેલેન્જ લોકો લે છે તો તેમણે પોતાની સુરક્ષાને ધ્યાનમાં રાખવું જોઈએ. તમારા શરીર તરફથી મળતા સંકેતો પ્રતિ જાગૃત રહેવું જોઈએ. આ સાથે જ વધુ ઠંડા પાણીમાં નહાવાથી પહેલા કોઈ હેલ્થ એક્સપર્ટની સલાહ પણ લઈ લેવી જોઈએ.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ