બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

VTV / Extra / irctc-bans-sbi-and-icici-bank-card-for-online-ticket-booking

NULL / IRCTC એ 6 બેંકોના કાર્ડ કર્યા બંધ નહીં થાય ઓનલાઇન ટિકીટ બુક

vtvAdmin

Last Updated: 05:22 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

નવી દિલ્હી: જો તમે પણ ઓનલાઇન ટિકીટ બુકિંગ માટે તમારી બેંકના કાર્ડનો ઉપયોગ કરો છો તો આ માહિતી મહત્વપૂર્ણ છે. હકીકતમાં IRCTC એ પોતાની વેબસાઇટ પર સ્ટેટ બેંક અને ICICI  સહિત કુલ 6 બેંકોના કાર્ડ પર રોક લગાવી દીધી છે. ત્યારબાદ આ બેંકોના ગ્રાહકો ઓનલાઇન બુકિંગ કરાવી શકશે નહીં.  બેંકો અનુસાર ICTC એ આ પગલું એટલા માટે ભર્યું કારણ કે એમનું IRCTC ની સાથે સુવિધા ચાર્જની ભાગેદારીને લઇને મતભેદ ચાલી રહ્યો છે. બંનેના આ મતભેદની મુશ્કેલી હવે ગ્રાહકોએ ઊઠાવી પડશે. 

સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો અનુસાર IRCTC ઇચ્છે છે કે પૂરો સુવિધા ચાર્જ એને જ મળે. આ પગલાં બાદ હવે જો કોઇએ ઓનલાઇન ટિકીટ બુક કરવી છે તો એ HDFC કેનરા બેંક. સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાથી આવું  કરી શકે છે. 

જણાવી દઇએ કે વર્ષની શરૂઆતમાં જ IRCTC એ બેંકોને કહ્યું હતું કે એ વેબસાઇટના માધ્યમથી થનારા ટ્રાન્ઝેક્શનથી મળનારી સુવિધા શુલ્કને અડધું એમની સાથે વહેંચે. ત્યારબાદ એવું માનવામાં આવી રહ્યું હતું કે બંને સાથે મળીને આનો ઉકેલ લાવશે પરંતું આવું થયું નહીં. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ