બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન

logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

VTV / સ્પોર્ટસ / Cricket / IPL 2023 CSK Vs GT qualifier 1 analysis ms dhoni ruturaj gaikwad

IPL 2023 / ગુજરાતનાં આ બોલરનો એક નો-બોલ આખી ટીમ પર ભારે પડ્યો, ધોનીની સ્ટ્રેટેજીએ બાજી પલટી નાંખી

Arohi

Last Updated: 11:06 AM, 24 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IPL 2023 CSK Vs GT: IPL 2023માં ચેન્નાઈ સુપર કિંગ્સે મંગળવારે રમાયેલા ક્વોલિફાયર-1 મેચમાં ગુજરાત ટાઈટન્સને 15 રનોથી મ્હાત આપી છે. આ જીત બાદ મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટન્સી વાળી ચેન્નાઈ ટીમે ફાઈનલમાં એન્ટ્રી કરી લીધી છે.

  • ક્વોલિફાયર-1માં થઈ CSKની જીત 
  • ગુજરાત ટાઈટન્સની 15 રનોથી હાર 
  • CSKએ ફાઈનલમાં મારી એન્ટ્રી 

IPL 2023 સીઝનમાં એક વખત ફરી મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટન્સી વાળી CSKએ જલવો બતાવ્યો છે. મંગળવારે રમાયેલી ક્વોલિફાયર-1 મેચમાં ચેન્નાઈએ ગુજરાત ટાઈટન્સને 15 રનોથી મ્હાત આપી. 

આ જીતની સાથે જ ધોનીએ 10મી વખથ ફાઈનલમાં એન્ટ્રી કરી લીધી છે. ક્વોલિફાયર મેચમાં ગુજરાતના કેપ્ટન હાર્દિક પંડ્યાએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો. ધોનીએ પણ કહ્યું હતું કે તે જો ટોસ જીતશે તો પહેલા બોલિંગ જ કરત પરંતુ મેચ જીત્યા બાદ તે પોતાના નિર્ણય વિશે વિચાર જરૂર કરત. 

દર્શનની એક ભુલ પડી ગુજરાતને ભારે 
મેચમાં ગુજરાત અને ચેન્નાઈની વચ્ચે શરૂઆતથી જ બરાબરીનો મુકાબલો જોવા મળી રહ્યો હતો. પરંતુ ગુજરાત ટીમના નવા બોલર દર્શન નાલકંડેથી એક એવી ભુલ થઈ ગઈ જેની ભરપાઈ આખી ટીમે હારનો સામનો કરીને કરવી પડી. આ ભુલ ચેન્નાઈની બેટિંગ વખતે થઈ. 

હકીકતે ટોસ હારીને પહેલા બેટિંગ કરતા ચેન્નાઈ ટીમની સારી શરૂઆત ન રહી. સીઝનમાં પોતાની પહેલી મેચ રમી રહેલા ફાસ્ટ બોલર દર્શને ઈનિંગની બીજી ઓવરમાં ઋતુરાજ ગાયકવાડના રૂપમાં સફળતા અપાવી, તે કેચ આઉટ થયા. પરંતુ હવે ગુજરાત ટીમ સેલિબ્રેશન કરી રહી હતી ત્યારે એમ્પારે તેને નો-બોલ આપીને તેને ઝટકો આપ્યો. 

જીવનદાન મેળવે ગાયકવાડે આ રીતે પલટી બાજી 
આ રીતે દર્શનનું સેલિબ્રેશન નિરાશામાં બદલાઈ ગયું અને ગાયકવાડને મોટુ જીવનદાન મળ્યું. ત્યારે તે 2 રન પર રમી રહ્યા હતા. પછી ચેન્નાઈના આ ઓપનરે 44 બોલ પર 60 રનોની તાબડતોબ ઈનિંગ રમી. ગુજરાતને જ્યાં 5 રનો પર પહેલી વિકેટ મળી રહી હતી. પરંતુ આ વિચારવાથી ચેન્નાઈના ઓપનર્સે 87 રનોની પાર્ટનરશિપ કરી. 

જો તે નો-બોલ ન હોત તો ગાયકવાડ 2 રન પર આઉટ થઈ જાત અને 58 રન ન બનાવી શકત. ત્યારે ચેન્નાઈ અને મેચ બન્નેની સ્થિતિ કંઈ અલગ હોઈ શકતી હતી. ગુજરાત આ મેચને જીત પણ શકી હોત કારણ કે છેલ્લે તે ફક્ત 15 રનોથી હારી છે. એવામાં એવું કહેવું ખોટુ નહીં હોય તે આ નો-બોલ વાળી ભુલ ગુજરાત પર ભારે પડી. 

ધોનીની રણનીતિએ પણ ચેન્નાઈને ફાઈનલમાં પહોંચાડ્યુ 
જ્યારે ગુજરાતની ટીમ મેચમાં 173 રનોના ટાર્ગેટનો પીછો કરવા ઉતરી તો તેની શરૂઆત સારી હતી. 5 ઓવરમાં ગુજરાતે 1 વિકેટ પર 39 રન બનાવી દીધી હતા. ત્યાર બાદ ધોનીએ છઠ્ઠા ઓવર બાદ સતત 6 ઓર સ્પિનર મહિશ તીક્ષણા અને રવીન્દ્ર જાડેજા જોડે કરાવી. આ સમયે ગુજરાત ટીમ ફક્ત 41 રન બનાવી શકી અને તેણે 9 મોટી વિકેટ ગુમાવી દીધી. 

આ સમયે જ ધોનીએ સ્પિનર્સ દ્વારા ગુજરાત પર શકંજો કસ્યો. આ કારણે ગુજરાત ટીમ પર નેટ રનરેટનું દબાળ બન્યું અને રન બનાવવાના ચક્કરમાં આખી મિડલ ઓર્ડર ખરાબ થઈ ગઈ. સ્પિનર્સે જે શકંજો કસ્યો, તેનો ફાયદો ફાસ્ટ બોલ્સે ઉઠાવ્યો. જાડેજાએ 18 રન આપીને 2 વિકેટ લીધી. જ્યારે તીક્ષણાએ 28 રન આપીને 2 વિકેટ લીધી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ