ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / સમુદ્રથી લઇને 15,000 ફૂટની ઊંચાઇ સુધી, રેગિસ્તાનથી લઇને બર્ફીલા માહોલ સુધી, જુઓ યોગ દિવસની ઉજવણીના અદભુત PHOTOS

photo-story

12 ફોટો ગેલેરી

International Yoga Day 2024 / સમુદ્રથી લઇને 15,000 ફૂટની ઊંચાઇ સુધી, રેગિસ્તાનથી લઇને બર્ફીલા માહોલ સુધી, જુઓ યોગ દિવસની ઉજવણીના અદભુત PHOTOS

Last Updated: 09:28 AM, 21 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2024 ની વિશેષ થીમ 'સ્વ અને સમાજ માટે યોગ' રાખવામાં આવી છે. મતલબ કે તમારી જાતને સ્વસ્થ રાખો અને સ્વસ્થ સમાજના નિર્માણ તરફ આગળ વધો. જુઓ તસવીરો.

1/12

photoStories-logo

1. યોગા દિવસ

આજે વિશ્વભરમાં યોગા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. આજે દેશમાં વિવિધ જગ્યાઓ પર આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી. (Photo Courtesy: X)

આ તસવીર શેર કરો

logo logo logo

2/12

photoStories-logo

2. આંતરરાષ્ટ્રીય યોગ દિવસ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ દર વર્ષે યોગ દિવસના કાર્યક્રમમાં ભાગ લે છે. આ વખતે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર J&Kના શ્રીનગરમાં શેર-એ-કાશ્મીર ઇન્ટરનેશનલ કોન્ફરન્સ સેન્ટર (SKICC) ખાતે યોગ સેશનનું નેતૃત્વ કર્યું. (Photo Courtesy: X)

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/12

photoStories-logo

3. અટારી બોર્ડર

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે પંજાબના અમૃતસરના JCP અટારી બોર્ડર ખાતે સીમા સુરક્ષા દળના જવાનોએ શૂન્ય લાઇન પર યોગા કર્યા. (Photo Courtesy: X)

આ તસવીર શેર કરો

logo logo logo

4/12

photoStories-logo

4. દરિયાકિનારા પર યોગા

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ સનરાઈઝ કમાન્ડ દ્વારા પૂર્વીય દરિયા કિનારા પર દરિયામાં, દરિયાકિનારાઓ અને નેવલ સ્ટેશનો પર યોગા કરવામાં આવ્યા. (Photo Courtesy: X)

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/12

photoStories-logo

5. 10મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ

10મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે, 17મી લોકસભાના લોકસભા અધ્યક્ષ, ઓમ બિરલાએ આજે ​​સંસદ ભવનના સંકુલમાં યોગ સેશનનું નેતૃત્વ કર્યું. (Photo Courtesy: X)

આ તસવીર શેર કરો

logo logo logo

6/12

photoStories-logo

6. સેનાના અધિકારીઓએ યોગા કર્યા

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે ભારતીય સેનાના અધિકારીઓએ યોગા કર્યા. (Photo Courtesy: X)

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

7/12

photoStories-logo

7. આંતરરાષ્ટ્રીય યોગ દિવસ

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે ભારતીય સેનાના અધિકારીઓએ યોગા કર્યા. (Photo Courtesy: X)

આ તસવીર શેર કરો

logo logo logo

8/12

photoStories-logo

8. યોગ દિવસ

કેન્દ્રીય મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવતે 10મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર યોગા કર્યા. (Photo Courtesy: X)

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

9/12

photoStories-logo

9. બિહાર

બિહારના ડેપ્યુટી સીએમ સમ્રાટ ચૌધરી, વિજય સિંહા અને બિહારના આરોગ્ય મંત્રી મંગલ પાંડે 10મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર યોગા કર્યા. (Photo Courtesy: X)

આ તસવીર શેર કરો

logo logo logo

10/12

photoStories-logo

10. યોગ દિવસ

કેન્દ્રીય મંત્રી એચડી કુમારસ્વામીએ 10મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર યોગા કર્યા. (Photo Courtesy: X)

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

11/12

photoStories-logo

11. દિલ્હી

દિલ્હીમાં કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશી અને બીએલ વર્મા 10મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર યોગા કર્યા. (Photo Courtesy: X)

આ તસવીર શેર કરો

logo logo logo

12/12

photoStories-logo

12. આંતરરાષ્ટ્રીય યોગ દિવસ

દિલ્હીમાં આર્મી ચીફ (નિયુક્ત) લેફ્ટનન્ટ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી અને અન્ય લોકો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે કરિઅપ્પા પરેડ ગ્રાઉન્ડ ખાતે યોગ સેશનમાં ભાગ લીધો. (Photo Courtesy: X)

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

International Yoga Day 2024 આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2024
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ