બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે પરિવાર સાથે કર્યું મતદાન

logo

ભાજપના ધારાસભ્ય રીવાબા જાડેજાએ કર્યું મતદાન

logo

CM ભૂપેન્દ્ર પટેલે આપ્યો મત

logo

ગુજરાતમાં અનેક જગ્યાએ EVM ખોટકાયા હોવાનું સામે આવ્યું

logo

ગેનીબેન ઠાકોરે મતદાન કર્યું

logo

PM મોદીએ કર્યું મતદાન

logo

ભાવનગરમાં 2 EVM ખોટવાયા

logo

પ્રધાનમંત્રી મોદી મતદાન કરવા રાણીપના નિશાન સ્કૂલે પહોંચ્યા, અમિત શાહે કર્યું સ્વાગત

logo

આજે ગુજરાતની 25 લોકસભા બેઠકો પર મતદાન, ગાંધીનગર લોકસભા બેઠક પર શીલજ ખાતે CM ભૂપેન્દ્ર પટેલ મતદાન કરશે

logo

સૌરાષ્ટ્ર-કચ્છની 8 લોકસભા બેઠક પર મતદાન, 1998 પછી સૌરાષ્ટ્ર-કચ્છની બેઠકો પર ભાજપે જમાવ્યો કબજો, સૌરાષ્ટ્રની બેઠકો પર પાટીદાર મતદારોનું પ્રભુત્વ , જૂનાગઢ,રાજકોટ,પોરબંદર અને અમરેલીમાં મતદાન, અમરેલી,ભાવનગર અને જામનગર બેઠક પર મતદાન

VTV / Technology / instagram-starts-showing-others-when-you-login-to-the-app-but-theres-a-way-to-hide-it

NULL / હવે ઇન્સ્ટાગ્રામ પર પણ દેખાશે 'Last Seen' આ રીતે કરો બંધ

vtvAdmin

Last Updated: 05:38 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

Facebook અને WhatsAppની જેમ હવે તમારા Instagram પરથી પણ તમે બીજા યૂઝર્સનું લાસ્ટ સીન અને લાસ્ટ એક્ટિવ સ્ટેટસ જોઇ શકશો. ફોટો અને વીડિયો શેરિંગ એપ ઇન્સ્ટાગ્રામમાં પણ આ ફિચર એડ કરી દેવામાં આવ્યુ છે એટલે કે હવે તમે જોઇ શકો છો કે તમારો ફ્રેન્ડ કેટલા સમય પહેલા એક્ટિવ હતો અથવા તો હાલમાં એક્ટિવ છે કે નહી.

આ ફિચર ઇન્સ્ટાગ્રામના ડાયરેક્ટ મેસેજ એપમાં દેખાશે. જોકે આ ફિચર માત્ર એ લોકો માટે છે જેને તમે ફૉલો કરો છો અથવા જે તમને ફૉલો કરે છે તેમનું એક્ટિવિટી સ્ટેટસ જોઇ શકશે.

અન્ય લોકો પર નજર રાખવા માટે આ ફિચર ઉપયોગી છે પરંતુ આ ફિચરથી તમને પણ પરેશાની થઇ શકે છે. જો કે આ ફિચરને ઓફ પણ કરી શકાય છે. જો તમે પણ આ ફિચરને ઓફ કરવા માંગતા હોય તો આ સ્ટેપ્સ ફોલો કરો.

સૌથી પહેલા ઇન્સ્ટાગ્રામ એપ જાઓ અને સેટિંગ્સ પર જવા માટે કોર્નર પર દેખાતા ત્રણ ડોટ આઇકોન પર ટેપ કરો.

સ્ક્રોલ ડાઉન કરીને Show Activity Status ઓપ્શન સર્ચ કરો.

હવે આ ઓપ્શનને ઓફ કરી દો.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ