બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Increase in support for Kailas Mansarovar Yatra
Mahadev Dave
Last Updated: 07:45 PM, 10 June 2023
ADVERTISEMENT
કૈલાસ માનસરોવરની યાત્રાની સહાયને લઇ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. કૈલાસ માન સરોવરની યાત્રાએ જતા ગુજરાતના યાત્રિકોને રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવતી પ્રોત્સાહક સહાયની રકમમાં વધારો કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા લેવામાં આવ્યા છે.
કૈલાસ માનસરોવરની યાત્રાની સહાયને લઇ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો મહત્વનો નિર્ણય, 23 હજારને બદલે હવે 50 હજાર રૂપિયા સહાય આપશે સરકાર#KailashMansarovarYatra @CMOGuj @Bhupendrapbjp #vtvgujarati pic.twitter.com/1o7fmELuNa
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) June 10, 2023
ADVERTISEMENT
23 હજારને બદલે હવે 50 હજાર રૂપિયા સહાય આપશે સરકાર
મુખ્યમંત્રીએ કરેલા આ યાત્રી સુવિધાલક્ષી નિર્ણય અનુસાર કૈલાસ માન સરોવરની યાત્રાએ જનારા ગુજરાતના યાત્રિકોને યાત્રાળુ દીઠ અગાઉ અપાતી રૂપીયા ૨૩ હજારની પ્રોત્સાહક સહાયમાં વધારો કરીને હવેથી યાત્રાળુ દીઠ રૂ. ૫૦ હજાર સહાય અપાશે. જેને લઈને યાત્રાળુએ આ નિર્ણયને આવકારી બિરદાવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.