બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / Income Tax Department's raids on black money in Ganapati Plaza, Jaipur, Rajasthan. Two lockers have been cut. Cash worth lakhs was found in the locker

દરોડા / ધનતેરસ પર 'કાળા નાણાનો વરસાદ', જયપુરમાં ગેરકાયદેસર લોકરમાંથી મળી આવ્યા કરોડો રૂપિયા અને સોનું, આવકવેરા વિભાગે બોલાવ્યો સપાટો

Pravin Joshi

Last Updated: 07:07 PM, 10 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગણપતિ પ્લાઝામાં લગભગ 1100 લોકર છે. તેમાંથી 540 લોકર સક્રિય નથી. કેટલાક લોકર એવા પણ મળ્યા છે જેના માલિકનું નામ અને સરનામું ઉપલબ્ધ નથી. એટલે કે જેના નામે આ લોકર્સ લેવામાં આવ્યા છે તે વ્યક્તિ અસ્તિત્વમાં નથી.

  • કાળા નાણાને લઈને આવકવેરા વિભાગના દરોડા 
  • રાજસ્થાનના જયપુરના ગણપતિ પ્લાઝામાં પાડ્યા દરોડા
  • કરોડની રોકડ, 12 કિલો સોનું અને 1100 લોકર મળ્યા

રાજસ્થાનના જયપુરના ગણપતિ પ્લાઝામાં કાળા નાણાને લઈને આવકવેરા વિભાગના દરોડા ચાલુ છે. બે લોકર કપાયા છે. લોકરમાંથી લાખોની રોકડ મળી આવી છે. અન્ય લોકરમાં નોટો ભરેલી બેગ મળી આવી હતી. પૈસાની ગણતરી ચાલુ છે. ગયા મહિને રાજ્યસભાના સાંસદ કિરોરી લાલ મીનાએ આરોપ લગાવ્યો હતો કે પેપર લીક થકી કમાયેલું કાળું નાણું આ લોકરમાં રાખવામાં આવ્યું હતું. આ મામલામાં પહેલો દરોડો 13 ઓક્ટોબરે પડ્યો હતો. લોકર ધારકોનો ડેટા તૈયાર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ 20 ઓક્ટોબરે 80 લોકર ધારકોને નોટિસ ફટકારવામાં આવી હતી. 17 ઓક્ટોબરે ત્રણ લોકરમાંથી 30 લાખ રૂપિયા ઉપાડવામાં આવ્યા હતા. 21 ઓક્ટોબરે રૂ. 2.46 કરોડની વસૂલાત કરવામાં આવી હતી. અત્યાર સુધીમાં લોકરમાંથી 7 કરોડ રૂપિયાથી વધુની રોકડ અને 12 કિલોથી વધુ સોનું મળી આવ્યું છે.

ગણપતિ પ્લાઝામાં લગભગ 1100 લોકર

 ગણપતિ પ્લાઝામાં લગભગ 1100 લોકર છે. તેમાંથી 540 લોકર સક્રિય નથી. કેટલાક લોકર એવા પણ મળ્યા છે જેના માલિકનું નામ અને સરનામું ઉપલબ્ધ નથી. એટલે કે જેના નામે આ લોકર્સ લેવામાં આવ્યા છે તે વ્યક્તિ અસ્તિત્વમાં નથી. દરોડા દરમિયાન, આવકવેરા વિભાગે કેટલાક મહત્વપૂર્ણ દસ્તાવેજો પણ રિકવર કર્યા છે, જે જપ્ત કરવામાં આવ્યા છે.

જે કહ્યું હતું તે થયું - કિરોની લાલ મીના

જ્યારે ગણપતિ પ્લાઝાના લોકરમાંથી રોકડ અને સોનાની રિકવરી વિશે પૂછવામાં આવ્યું ત્યારે ભાજપના સાંસદ કિરોની લાલ મીણાએ કહ્યું, 'મેં જે કહ્યું હતું, આખરે થયું.' કેએલ મીણા આ લોકરો ખોલાવવા માટે હડતાળ પર હતા. તેમણે કહ્યું કે ગણપતિ પ્લાઝાના 100 લોકરમાં 50 કિલો સોનું અને લગભગ 500 કરોડ રૂપિયાનું કાળું નાણું છુપાવવામાં આવ્યું છે. તેણે રાજસ્થાન એન્ટી કરપ્શન બ્યુરો, આવકવેરા વિભાગ અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટમાં પણ આ અંગે ફરિયાદ નોંધાવી હતી. તેમનો આરોપ છે કે આ નાણાં રાજસ્થાનમાં વિવિધ કૌભાંડો અને પેપર લીક કૌભાંડોમાંથી એકત્ર કરવામાં આવ્યા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ