બ્રેકિંગ ન્યુઝ

logo
logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

VTV / ગુજરાત / સુરત / In VNSGU college, a student was investigated by raising her T-shirt? CCTV checked, Vice Chancellor told the truth

ખુલાસો / VNSGUની કોલેજમાં વિદ્યાર્થિનીના ટીશર્ટ ઊંચી કરીને થઈ તપાસ? CCTV થયા ચેક, કુલપતિએ જણાવ્યું સત્ય

Vishal Khamar

Last Updated: 03:50 PM, 12 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષા દરમ્યાન વિદ્યાર્થીની સાથે અસભ્ય વર્તન કરવાનાં મામલે યુનિવર્સિટીનાં કુલપતિએ ખુલાસો કર્યો છે. તેમજ આવી ઘટના બની ન હોવાનું સામે આવ્યું હતું.

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષા દરમ્યાન વિદ્યાર્થીનીઓનાં ટી-શર્ટ ઊંચી કરી સઘન ચેકીંગ કરવાનાં મામલામાં સૌથી મોટો ખુલાસો થયો છે. સમગ્ર ઘટના ઉપજાવી કાઢવામાં આવી હોવાનો દાવો વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીનાં કુલપતિ ડોક્ટર કિશોરસિંહ ચાવડાએ કહ્યું હતું કે સમગ્ર ઘટનાને લઈને સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવ્યા હતા. અને એમાં કંઈ પણ વાંધાજનક દેખાયુ નથી. જેને પગલે હવે યુનિવર્સિટીએ આ વાત ઉપજાવી કાઢનારને શોધી કાઢી તેની સામે કડક પગલા ભરવાની જાહેરાત કરી હતી. 

 ડો.કિશોરસિંહ ચાવડા ( કુલપતિ VNSGU)

વધુ વાંચોઃ ઉનાળાની ગરમીમાં ગુજરાતમાં ઠંડા મતદાનની શકયતા, પક્ષોએ આદરી તૈયારી, સવાર-સાંજનો મેગા પ્લાન તૈયાર

આવી કોઈ ઘટના બની ન હોવાનું સામે આવ્યુંઃ ડો.કિશોરસિંહ ચાવડા ( કુલપતિ VNSGU )
આ મામલે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીનાં કુલપતિ ર્ડા. કિશોરસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે, યુનિવર્સિટીમાં લેવામાં આવતી વિવિધ પરીક્ષાઓમાં મહિલા સ્કોર્ડની કામગીરીને લઈને જે  માહિતી બહાર આવી હતી.  જે સંદર્ભમાં સીસીટીવી ફૂટેજ ચેક કરતા મહિલા સ્કોર્ડ દ્વારા વિદ્યાર્થીઓ પાસે જઈ ચેક કરતા માલુમ પડે છે. તેમજ તે સમય દરમ્યાન સુપરવાઈઝર પણ ત્યાં હાજર હતા. અમારા જે મહિલા સ્કોર્ડ દ્વારા મહિલાઓને ચેક કરતા અટકાવવા માટેનો જે પ્રયત્ન કરવામાં આવેલ છે. આથી પ્રશાસનને જે સૂચના આપવામાં આવી છે કે જ્યાં પરીક્ષા બિલ્ડીંગ હોય તેની નજીક વ્યક્તિ કે વિદ્યાર્થી હાજર ન રહે જેથી આવી કોઈ ગેર સમજ ન થાય. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ