બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / આરોગ્ય / In these states of the country sub variant of Omicron has caught up

ચિંતા / દેશના આ રાજ્યોમાં ઓમિક્રૉનના સબ વેરિયન્ટે પકડી રફતાર, કેન્દ્રએ આપી મોટી સલાહ, આ બાબતોનો કરો કડક અમલ

Kishor

Last Updated: 08:31 PM, 31 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોરોનાના વધતા કેસને લઈને સરકાર દ્વારા ખાસ એડવાઇઝરી જાહેર કરી કોરોના વાયરસ અંગેના નિયમોનું સ્પષ્ટ પણે પાલન કરવાની સૂચના આપવામાં આવી છે.

  • દિલ્હી સહિત અનેક રાજ્યોમાં કોરોનાનો કાળો કહેર
  • આરોગ્ય તંત્ર પણ એલર્ટ બન્યું
  • કોરોના નિયમનું પાલન કરવા સૂચના અપાઈ

દિલ્હી સહિત અનેક રાજ્યોમાં કોરોનાએ રીતસરનો કાળો કહેર વરસાવ્યો છે. પરિણામેં લોકોમાં ચિંતા જન્મી છે. સાથે સાથે કોરોનાના આ ખતરાને ટાળવા માટે આરોગ્ય તંત્ર પણ એલર્ટ બન્યું છે. રાજધાની દિલ્હીમાં છેલ્લા 9 દિવસમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા 3 હજારને પાર કરી ગઈ છે. જેને લઈને કેન્દ્ર સરકાર પણ એલર્ટ મોડમાં કાર્યવાહી હાથ ધરી રહી છે. કેન્દ્ર સરકારે દરરોજના કેસના આધારે 5 થી 6 રાજ્યોની ઓળખ કરી છે જેમાં કોરોનાના કેસોમાં બમણો વધારો નોંધાતો હોય!

ગુજરાતમાં પણ લગભગ 60 ટકા સેમ્પલમાં  XBB.1.16ની હાજરી

બાદમાં સરકાર દ્વારા ખાસ એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે. જેમાં ગુજરાત, મહારાષ્ટ્ર, કેરળ, તેલંગાણા અને કર્ણાટકનો સમાવેશ થાય છે. અને તેઓને કોરોના વાયરસ અંગેના નિયમોનું સ્પષ્ટ પણે પાલન કરવાની સૂચના આપવામાં આવી છે. મહત્વનું  છે કે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યું કે કોરોના વાયરસના વેરિયન્ટ ઓમીક્રોનનો સબ વેરિયન્ટ XBB.1.16  રાજ્યમાં બુલેટગતિએ આગળ વધી રહ્યો છે.  લગભગ કોરોના ટેસ્ટમાં નગરમાં 75, મહારાષ્ટ્રના અન્ય શહેરોમાં, મુંબઈના 42 , પુણેના 93, અમરાવતીના 42, તથા ગુજરાતમાં પણ લગભગ 60 ટકા સેમ્પલમાં  XBB.1.16ની હાજરી જોવા મળી છે.  

ઓમિક્રોન વેરિઅન્ટના XBB.1.16ને ને જવાબદાર

સરકારના સુત્રોમાંથી જાણવા મળતી વિગત અનુસાર હોસ્પિટલોમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા તેજ ગતિએ આગળ વધી રહી છે. જોકે કોરોના કહેરનો ભોગ બનતા દર્દીઓની સંખ્યામાં થઈ રહેલો વધારો ઓમિક્રોન વેરિઅન્ટના XBB.1.16ને ને જવાબદાર હોવાનું જણાઈ રહ્યું છે. જે વધારા પાછળ સબ-વેરિઅન્ટનર જવાબદાર માનવામાં આવે છે. ઓમિક્રોનના આ સબ-વેરિઅન્ટને કારણે દેશભરમાં કોરોનાના કેસ વધી રહ્યા છે.5 રાજ્યમાં રોજ 10 હજારથી વધુ કોરોના ટેસ્ટનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. ઉત્તરપ્રદેશમાં રોજ 33 હજાર, બિહારમાં 19 હજાર અને ગુજરાતમાં 14 હજાર તેજ રીતે કર્ણાટકમાં 10 હજાર અને મહારાષ્ટ્રમાં 7 હજાર લોકોના ટેસ્ટ કરાઈ રહયા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ