બ્રેકિંગ ન્યુઝ

logo
logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

logo

દ્વારકાના ખંભાળિયા હાઈવે પરના કુરંગા બ્રિજ પર 3 કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત, બે કાર ફંગોળાઈને બ્રિજ નીચે ઉતરી જતા એક મહિલાનું મોત

VTV / In Dewasa Madhya Pradesh the husband left his wife after the wife struggled to make him a tax officer

જ્યોતિ મૌર્યથી ઉલટું / વાસણો-કચરાં પોતા કરીને પતિને બનાવ્યો અધિકારી, નોકરી આવતાં દીધો દગો, બીજી વ્હાલી લાગી

Kishor

Last Updated: 08:11 PM, 10 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મધ્યપ્રદેશના દેવાસમા જ્યોતિ મૌર્ય અને આલોકના વિવાદ જેવો જ કિસ્સો સામે આવ્યો છે. જેમાં પત્ની પીડિત છે. પતિને ટેક્સ ઓફિસર બનાવ્યા બાદ તેને પત્નીને છોડી દીધી હતી.

  • જ્યોતિ મૌર્ય અને આલોકના વિવાદ જેવો જ કિસ્સો
  • મધ્યપ્રદેશના દેવાસમા સામે આવ્યું પીડિત પત્નીનું પ્રકરણ 
  • ઓફિસર બનાવ્યા બાદ પતિએ પત્નીને છોડીને અન્ય મહિલા સાથે રહેવાનું શરૂ કર્યું

જ્યોતિ મૌર્ય અને આલોકનો વિવાદ તાજેતરમાં જ જગજાહેર થયો છે. જેને લઈને સોશિયલ મીડિયા ખૂબ આ મુદ્દો ગાજી રહ્યો છે. અઢળક મીમ્સ પણ બની ચૂકયા છે. ત્યારે ઘાસ વાત એ પણ છે કે આ કેસ સામે આવ્યા બાદ ઘણા પતિઓએ પોતાની પત્નીઓનો અભ્યાસ પણ છોડાવી દીધો હોવાનો દાવો કરાઈ રહ્યો છે. આ સમગ્ર ઘટનાક્રમ વચ્ચે મધ્યપ્રદેશમાંથી પણ આવો જ કિસ્સો સામે આવ્યો છે. મધ્યપ્રદેશના દેવાસમા સામે આવેલ પ્રકરણમાં પત્ની પીડિત છે. જેમાં પતિને ટેક્સ ઓફિસર બનાવ્યા બાદ પતિએ પત્નીને છોડીને અન્ય મહિલા સાથે રહેવાનું શરૂ કરી દીધું હતું. 


મમતા અને કમરૂએ 2015માં પ્રેમ લગ્ન કર્યા હતા

કમરુ હાથીલે નામના યુવાન સામે આરોપ લાગી રહ્યા છે. મમતા નામની તેમની પત્નીએ દાવો કર્યો હતો કે જ્યારે યુવાન સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતો હતો ત્યારે આર્થિક કટોકટી ભોગવતો હોવાથી તેને ટેકો આપવા માટે તેણે બીજાના ઘરનું કામ કર્યું હતું. મમતાના દાવા પ્રમાણે મમતા અને કમરૂએ 2015માં પ્રેમ લગ્ન કર્યા હતા. ગ્રેજ્યુએટ સુધીનો અભ્યાસ કરવા બાદ પણ કમરું બેરોજગાર હોવાથી મમતાથી આ જોવાતું ન હતું. અને તેને પોતાના પતિને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવા માટે પ્રેરિત કર્યો હતો. 

બાદમાં પતિના તમામ ખર્ચની જવાબદારી પણ ઉઠાવી લીધી હતી. કમરુને મદદરુપ થવા માટે મમતાએ અન્ય લોકોના ઘરના વાસણ ધોતી અને ઘરકામ પણ કરવા જતી હતી. કામરુને પુસ્તકો અને નોટો મળી રહે તે માટે તેણે વિવિધ દુકાનોમાં પણ કામ કર્યું હતું. અંતે સફળતાએ કમરુના દ્વાર ખટખટાવ્યા હતા. અને કમરુ પરીક્ષા પાસ કરી 2019-20માં આવકવેરા અધિકારી બની ગયો હતો.

12, 000 રૂપિયા મોકલવા થઈ હતી સહમતી

ઓફિસર બન્યા બાદ કમરૂની પોસ્ટિંગ રતલામમાં મળી હતી અને આ દરમિયાન તેને એક મહિલા સાથે મુલાકાત થઈ હતી. કમરૂએ તેમની પત્ની મમતાને પિયર મોકલી લીધી અને તે આ મહિલા સાથે રહેવા લાગ્યો હતો અને મમતા સાથે રહેવાની મનાઈ કરી દીધી હતી. બાદમાં આ અંગે મમતાએ ઓગસ્ટ 2021 માં તેમના પતિ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી હતી. જેમાં સહમતી થઈ હતી કે મમતાના પતિએ મમતાને દર મહિને 12, 000 રૂપિયા મોકલવાના રહેશે. પરંતુ મમતા એવો આરોપ લગાવ્યો છે કે આરોપી પતિ તેમને પૈસા મોકલતો નથી.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ