બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / ગુજરાત / અમદાવાદ / In Ahmedabad, a policeman named Krupesh Joshi called the young man and scolded him continuously for 4 minutes to come to the police station.

અમદાવાદ / 'યહાં ક્યાં તેરે બાપ કા રાજ ચલ રહા હૈ', વેજલપુરના પોલીસ કર્મચારીએ યુવકને ભાંડી બેફામ ગાળો, ધમકીનો Audio Clip વાયરલ

Dinesh

Last Updated: 04:02 PM, 19 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ahmeabad news: અમદાવાદમાં વેજલપુર પોલીસ સ્ટેશનના કૃપેશ જોશી નામના પોલીસકર્મીએ યુવકને ફોન કરી પોલીસ સ્ટેશન આવવા માટે સતત 4 મિનીટ સુધી ગાળો બોલી હતી

  • અમદાવાદ શહેર પોલીસની દાદાગીરીનો વધુ એક કિસ્સો 
  • વેજલપુરના પોલીસકર્મીની ઓડિયો ક્લીપ વાયરલ
  • પોલીસકર્મીએ યુવકને અભદ્ર ગાળો બોલી 

ahmeabad news: અમદાવાદ શહેર પોલીસની દાદાગીરી અને લૂંટના કિસ્સાઓ છાશવારે સામે આવતાં રહે છે. આવો જ એક બનાવ ફરી સામે આવ્યો છે વેજલપુરમાંથી .કે જ્યાં પોલીસ કર્મીએ એક યુવકને ફોન પર અભદ્ર ગાળો બોલી પોલીસ સ્ટેશન આવવા માટે મજબુર કર્યો હતો. એટલું જ નહીં પોલીસ સ્ટેશનમાં બેઠેલી યુવતીને દવા પી હોસ્પિટલમાં દાખલ થવા માટે ઉશ્કેરી પણ હતી

અભદ્ર ભાષા બોલી પોલીસ સ્ટેશન આવવા દબાણ 
વેજલપુર પોલીસ સ્ટેશનના કૃપેશ જોશી નામના પોલીસકર્મીએ યુવકને ફોન કરી પોલીસ સ્ટેશન આવવા માટે સતત 4 મિનીટ સુધી ગાળો બોલી હતી, યુવકના વકીલને પણ પોલીસે ગાળો આપી હતી. આટલું ઓછું હોય તેમ પોલીસ સ્ટેશનમાં બેઠેલી યુવતીને દવા પી લઇને હોસ્પિટલમાં દાખલ થવા ઉશ્કેરી પણ હતી.

યુવકે સમગ્ર મામલે કમિશનરને કરી રજૂઆત 
જેથી કૃપેશ જોશી યુવક સામે ફરિયાદ નોંધી શકે. 4 મિનીટ 12 સેકંડના ઓડિયોમાં વારંવાર પોલીસકર્મી કૃપેશ જોશી અનેક વખત યુવતીને દવા પીવા માટે ઉશ્કેરણી કરી રહ્યો છે. સમગ્ર ઘટનાને લઇ યુવાને ઓડિયો સાથે સમગ્ર ઘટનાની ફરિયાદ કમિશનરને કરી છે. જો કે આ મામલે હજી સુધી ઉચ્ચ પોલીસ અધિકારી દ્વારા કોઇ કાર્યવાહી કરવામાં આવી હોય તેવી માહિતી નથી.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ