IMDનું અનુમાન / હજુ ચોમાસું BYE BYE નહીં કહે, ફરી હવામાન વિભાગે કરી તોફાની આગાહી, આ રાજ્યોમાં પડશે અતિભારે વરસાદ

IMD Rain Forecast: Rain will not end now, storm will continue for next several days, IMD issued alert

ચોમાસાને લઈને અનેક અટકળો લગાવવામાં આવી રહી છે. સમગ્ર દેશમાં વરસાદને લઈને અસમંજસની સ્થિતિ છે. દેશના અનેક રાજ્યોમાં વરસાદને કારણે સામાન્ય જનજીવન હજુ પણ અસ્તવ્યસ્ત છે. દરમિયાન ભારતીય હવામાન વિભાગે સમગ્ર દેશમાં વરસાદને લઈને આગાહી જાહેર કરી છે.

બ્રેકિંગ ન્યૂઝ