બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / બિઝનેસ / ifsc code of syndicate bank will change

તમારા કામનું / જો આ બેંકમાં છે તમારું ખાતું, તો તપાસી લેજો તમારી ચેકબુક

ParthB

Last Updated: 12:58 PM, 27 June 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતમાં ઘણી બધી બેંકોને એકબીજા સાથે મર્જ કરતાં એપ્રિલ 2020થી આ બેન્ક પણ કેનેરા બેન્ક સાથે મર્જ થઈ ગયેલ છે.

  • 1 જુલાઇથી આ બેન્કના IFSC કોડ બદલાવા જઈ રહ્યા છે
  • સિંડિકેટ બેન્કના IFSC કોડ માત્ર 30 જૂન સુધી જ કાર્યરત
  • તમારે બેન્કમાં જઈ નવો IFSC કોડ લેવો પડશે

1 જુલાઇથી આ બેન્કના IFSC કોડ બદલાવા જઈ રહ્યા છે

જો તમારું ખાતું સિંડિકેટ બેંકમાં છે તો આ માટે જરૂરી સમાચાર છે. ભારતમાં ઘણી બધી બેંકોને એકબીજા સાથે મર્જ કરતાં એપ્રિલ 2020થી આ બેન્ક પણ કેનેરા બેન્ક સાથે મર્જ થઈ ગયેલ છે. એટલે કે 1 જુલાઇથી આ બેન્કના IFSC કોડ બદલાવા જઈ રહ્યા છે. તેથી હવે સિંડિકેટ બેન્કના IFSC કોડ માત્ર 30 જૂન સુધી જ કાર્યરત રહેશે. 1 જુલાઇ 2021થી હવે તમારે નવો IFSC કોડ લેવો જરૂરી છે. એટલે જો તમે કે પછી તમારા ફેમિલી કે મિત્રોમાં કોઈ પણ વ્યક્તિનું ખાતું જો આ બેન્કમ હોય તો તમારે બેન્કમાં જઈ નવા IFSC કોડ માટે જવું પડશે. 


નવા ગ્રાહકો માટે છે આ સૂચના
જો તમે સિંડિકેટ બેંકના ગ્રાહક છો  તો જલ્દી થી જલ્દી આ કામ પૂરું કરી લો. જો તમે આ કામ નથી કરતાં તો તમારા ખાતામાં પૈસા આવવામાં મુશ્કેલી પડી શકે તેમ છે. એટલે જો તમારે આ મુશ્કેલીમાં ન પડવું હોય તો તમે જલ્દી થી જલ્દી આ કામ પતાવી લો. SYNBથી શરૂ થતાં બધા જ IFSC કોડ 1 જુલાઇથી કાર્યરત નહીં રહે. તેની જગ્યાએ CNRB થી IFSC કોડ શરૂ થશે. 

શું છે આ અપડેટ?
જ્યારે આ બધી બેન્કો મર્જ થઈ ત્યારે કોઈ પણ ખાતા ધારકોનો અકાઉન્ટ નંબર નથી બદલાતો, માત્ર બ્રાન્ચના આધારે IFSC કોડ બદલાઈ રહ્યો છે. એટલે જ તમારે હવે એ નવો IFSC કોડ લેવો જરૂરી છે. જેથી તમારા ખાતામાં સરળતાથી પૈસા ટ્રાન્સફર થઈ શકે. જો તમે IFSC કોડ અપડેટ નથી કરાવતા તો પૈસા ચૂકવનાર વ્યક્તિ કઈ રીતે પૈસા તમારા ખાતામાં જમા કરાવી શકે? આ સંપૂર્ણ અપડેટ બેન્ક દ્વારા આપવામાં આવેલ છે. 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ