બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / If you want to prevent hair loss, apply this serum, you will get immediate results

Hair Care Tips / વાળ ખરતા અટકાવવા હોય તો આ રીતે લગાવો સીરમ,તુરંત રીઝલ્ટ મળશે

Megha

Last Updated: 02:34 PM, 23 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શરૂઆતમાં જ્યારે લોકોના વાળ ખરવાના શરૂ થાય છે ત્યારે લોકો તેને નજરઅંદાજ કરે છે પછી હેરફોલ માટે લોકો સીરમનો ઉપયોગ પણ કરે છે. સીરમ હેરફોલ અટકાવવા મદદરૂબ સાબીત થાય છે.

આજકાલ લોકોની જીવનશૈલી તથા ખાવા-પીવાની આદતો ખરાબ થઈ ગઈ છે જેથી તેની અસર વાળ પર પણ પડે છે. વાળ ખરવા એ એક ગંભીર સમસ્યા બની ગઈ છે જેથી તેનો જલદી ઈલાજ કરવો ખૂબ જ જરૂરી છે. આના માટે લોકો અનેક ટ્રિક અપનાવતા હોય છે જેમાં સીરમનો ઉપયોગ પણ કરતા હોય છે. પરંતુ જો તમે અમે જણાવેલી રીત મુજબ વાળમાં સીરમ લગાવશો તો તેના સારા પરિણામ તમને મળશે.

Topic | VTV Gujarati

ડૉક્ટર પાસેથી તમારા વાળના ટેક્સચરની માહિતી મેળવવી જોઈયે કેમ કે દરેક વ્યક્તિના વાળનું ટેક્સચર અલગ હોય છે. તમારે તમારા વાળના ટેક્સચર મુજબ સીરમનો ઉપયોગ કરવો જોઈયે. તમે ખરીદેલ સીરમમાં સામેલ ઈન્ગ્રીડેન્ટ્સની પણ ખાતરી કરી લેવી જેથી તમારી સ્કેલ્પ કે વાળને કોઈ સમસ્યા ન થાય.

Topic | VTV Gujarati

જો તમે પહેલાથી સીરમનો ઉપયોગ કરી રહ્યા છો અને છતા તમારા વાળ ખરી રહ્યા છો તો ચેક કરો કે તમારૂ તે સીરમ ઓઈલ બેસ્ડ તો નથી ને? જો તમારૂ સીરમ ઓઈલ બેસ્ડ હોય તો તેને બદલી વોટર બેસ્ડ સીરમનો ઉપયોગ શરૂ કરવો જોઈયે, માર્કેટમાં અનેક વોટર બેસ્ડ સીરમ ઉપલબ્ધ છે. આ સીરમથી તમારા વાળ ખરતા ઓછા થશે અને સાથે ચીકણા પણ નહીં થાય.

વધુ વાંચો : કેમિકલયુક્ત રંગોની આડઅસરથી બચવા આ ઉપાય અપનાવશો તો સ્કીનને નહીં આવે આંચ

વાળને ખરતા અટકાવવા માટે સીરમ ખૂબ ઉપયોગી સાબીત થઈ શકે છે. જે તમે સીરમને સ્પ્રે અથવા ડ્રોપરથી માથામાં લગાવશો તો તમને એના વધુ ફાયદા થઈ શકે છે. સ્પ્રે કે ડ્રોપરથી સીરમ લગાવવાથી તે સીધું તમારા સ્કેલ્પ પર લાગશે, અને ત્યાર બાદ મસાજથી સ્કેલ્પ એટલે કે માથાની ચામડીમાં ભેજ જળવાઈ રહેશે અને વાળ ખરતા પણ અટકશે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ