બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / If you want to avoid fraud while buying a house or property, check these four documents

તમારા કામનું / સાવધાન! ઘર કે પ્રોપર્ટી ખરીદતા સમયે છેતરપિંડીથી બચવું હોય તો ખાસ ચેક કરી લેજો આ ચાર દસ્તાવેજ

Megha

Last Updated: 04:41 PM, 19 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે અમે તમને કેટલીક બાબતો જણાવવા જઈ રહ્યા છીએ જે જાણીને તમે તમારું ઘર ખરીદતા સમયે કાળજી રાખીને સોદો કરી શકો છો આ સાથે જ છેતરપિંડીથી પણ બચી શકો છો.

  • શું તમે તમારા સપનાનું ઘર ખરીદવાનું વિચારી રહ્યા છો?
  • ઘર ખરીદતા સમયે કેટલીક બાબતોનું ધ્યાન રાખવાની જરૂર 
  • પ્રોપર્ટી સાથે જોડાયેલા ફ્રોડ થવાથી આ રીતે બચી શકો છો

પોતાનું ઘર ખરીદવાનું સપનું કોનું નથી હોતું? આજકલ મોટી સંખ્યામાં લોકો ભાડાના મકાનમાં રહે છે અને આજના સમયમાં શહેરોમાં ઘર લેવું સહેલું નથી. દરેક લોકો ઈચ્છે છે કે તેનું ખુદનું એક ઘર હોય પણ આ મોંઘવારી અને પૂરતા પૈસાની અછતને કારણે લોકો ઘર ખરીદી શકતા નથી.  પ્રોપર્ટીના ભાવ આસમાને સ્પર્શતા જોવા મળી રહ્યા છે એવામાં કાં તો લોકોએ ઘર ખરીદવા માટે આખા જીવનની કમાણી ખર્ચવી પડે છે અથવા લોકો લોન લઈને મકાન ખરીદી શકે છે. એટલા માટે જો તમે તમારા સપનાનું ઘર ખરીદવાનું વિચારી રહ્યા છો તમારા માટે એ જાણવું મહત્વપૂર્ણ છે કે આ સમય દરમિયાન કેટલીક બાબતોનું ધ્યાન રાખવાની જરૂર છે. જો ધ્યાન નહીં રાખો તો છેતરાઇ પણ શકો છો. એટલા માટે આજે અમે તમને કેટલીક બાબતો જણાવવા જઈ રહ્યા છીએ જે જાણીને તમે તમારું ઘર ખરીદતા સમયે કાળજી રાખીને સોદો કરી શકો છો આ સાથે જ છેતરપિંડીથી પણ બચી શકો છો. 

જો તમે ઘર ખરીદવા અંગે પ્લાન બનાવી રહ્યાં છો તો આ અહેવાલ તમારા માટે કામનો છે. તમારે ઘર અથવા ફ્લેટ ખરીદતા પહેલા અમુક વાતોનુ વિશેષ ધ્યાન રાખવુ જોઈએ. જેના કારણે તમે કોઈ પણ પ્રકારના નુકસાનથી બચી શકો છો. પ્રોપર્ટી પર રોકાણ કરતા પહેલા તમારે આ બાબતોનુ ધ્યાન રાખવુ પડશે. તો તમે પ્રોપર્ટી સાથે જોડાયેલા ફ્રોડ થવાથી બચી શકો છો. 

આ વાતોનું રાખો ધ્યાન 

જો તમે ફ્લેટ અથવા ઘર ખરીદી રહ્યા છો તો સૌથી પહેલા કન્ફર્મ રજિસ્ટ્રી જોવી જોઈએ. જો તે રજીસ્ટ્રી કોઈ ઘરનું નથી તો ભૂલથી પણ આવી જમીન ન ખરીદો, કારણ કે આવું ખરીદવા ભવિષ્યમાં મુશ્કેલી આપી શકે છે.

જો તમે ઘર ખરીદવાનું વિચારી રહ્યા છો તો તમારે ટાઇટલ સર્ટિફિકેટ પર ધ્યાન આપવું પડશે જણાવી દઈએ કે આ સર્ટિફિકેટ દ્વારા જ પ્રોપર્ટીની ચેઇન ડેવલપ કરવામાં આવી છે અને પ્રોપર્ટીનું ટાઇટલ ખરેખર ડેવલપર પાસે છે કે નહીં તે ચોક્કસપણે તપાસો.

તમારે ઘર ખરીદતી વખતે એ પણ ધ્યાન રાખવું જોઈએ કે ઘર સ્થાનિક સત્તાધિકારીની યોજના અનુસાર બનેલું છે કે નહીં. જો ઓથોરિટી દ્વારા મંજૂર પ્લાન વગર મકાન બનાવવામાં આવ્યું હોય તો ભવિષ્યમાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.

જો જમીન, તૈયાર મકાન અથવા ફ્લેટ વગેરે ખરીદી રહ્યા છો તો આવી સ્થિતિમાં તમે લીગલ એકપર્ટની સલાહ પણ લઈ શકો છો અને આ સિવાય પ્રોપર્ટીની માર્કેટ વેલ્યુ વિશે જાણીને પૈસા પણ બચાવી શકો છો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ