બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / if you have ahabit of wearing contact lenses then Be careful , this can damage your eyes

ટિપ્સ / કોન્ટેક્ટ લેન્સ પહેરવાની આદત હોય તો સાવધાન, આંખોને થઈ શકે છે આ નુકસાન

Megha

Last Updated: 03:15 PM, 23 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજકાલ લોકો ફેશન અને નંબર આવવા પર લોકો કોન્ટેક્ટ લેન્સ પહેરે છે. પણ શું તમને ખબર છે કે કોન્ટેક્ટ લેન્સ પહેરવાથી તમને ગંભીર સમસ્યાનો સામનો કરવો પડી શકે છે.

  • ફેશન માટે અને નંબર આવવા પર લોકો કોન્ટેક્ટ લેન્સ પહેરે 
  • કોન્ટેક્ટ લેન્સ લગાવવાથી ખરેખર આંખને નુકશાન પંહોચે? 
  • આંખોમાં કોન્ટેક્ટ લેન્સ લગાવ્યા પછી રેડનેસની સમસ્યા આવે છે 

આંખ આપણા ચહેરાનો સૌથી નાજુક હિસ્સો છે. આંખ પર લાગેલ એક નાની ઇજા પણ ઘણી ગંભીર સાબિત થઈ શકે છે. એટલા માટે ખાસ કરીને આંખોનું ખૂબ ધ્યાન રાખવું જોઈએ. એવામાં આજકાલ લોકો ફેશન અને નંબર આવવા પર લોકો કોન્ટેક્ટ લેન્સ પહેરે છે. પણ શું તમને ખબર છે કે કોન્ટેક્ટ લેન્સ પહેરવાથી તમને ગંભીર સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. 

કોન્ટેક્ટ લેન્સ પહેરવાની દરરોજ ટેવ હોય તો થઈ જાઓ સતર્ક, આંખોને થઈ શકે છે આ  નુકસાન | Be careful if you are in the habit of wearing contact lenses every  day, this

કોન્ટેક્ટ લેન્સ પહેર કે ઉતારવા સમયે જો થોડી પણ બેદરકારી થઈ જાય તો આંખોને ઘણું નુકશાન પંહોચી શકે છે. તમને જણાવી દઈએ કે કોન્ટેક્ટ લેન્સ તમારી આંખોમાં આખો દિવસ કે ઘણી કલાકો સુધી એક સાથે લાગી રહે છે તો તેનાથી આંખને ગંભીર સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. શું કોન્ટેક્ટ લેન્સ લગાવવાથી ખરેખર આંખને નુકશાન પંહોચે અને અને જો પંહોચે છે તો કેવા કેવા નુકશાન પંહોચે છે એ વિશે આજે અમે તમને જણાવશું.. 

આંખોની બીમારીનો ખતરો-
જો તમે લાંબા સમય સુધી કોન્ટેક્ટ લેન્સ લગાવી રાખો છો તો એ તમારી આંખોમાં બળતરા અને સંક્રમણનું કારણ બની શકે છે. આ સિવાય આંધળાપણું અને કોર્નીયો જેવી સમસ્યા ઉદ્ભવી શકે છે. 

હવે આવી રહ્યા છે આંખના પલકારાથી ઝુમ થતાં કોન્ટેકટ લેન્સ! | robotic contact  lens lets you zoom in and out by just blinking

લાલ આંખની સમસ્યા - 
જો તમારી આંખોમાં કોન્ટેક્ટ લેન્સ લગાવ્યા પછી રેડનેસની સમસ્યા આવી રહી છે તો સમજી જો કે એ તમારી આંખોને નુકસાન પંહોચાડી રહ્યા છે. જો આ સમસ્યા થોડા દિવસોની અંદર દૂર નથી થતી તો ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ. 

આંખોમાં અલ્સરની સમસ્યા-
જો તમે ઘણા લાંબા સમય સુધી કોન્ટેન્ટ લેન્સ પહેરી રાખો છો તો તેને કારણે આંખોમાં અલ્સરની સમસ્યા ઉદ્ભવી શકે છે. જણાવી દઈએ કે આ અલ્સર કોર્નીયો પર સફેદ કે ભૂરા રંગની ઇજા જેવા દેખાય છે. જેને કારણે આંખો ખોલવા અને બંધ કરવામાં ઘણી સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ