બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજકોટમાં આગની ઘટના બાદ દરેક જિલ્લામાં તંત્રની આંખો ખુલી, ગેમઝોનમાં તપાસનો ધમધમાટ શરુ

logo

રાજકોટ દુર્ઘટનામાં PM રાહત ફંડમાંથી મૃતકોના પરિજનોને 2 લાખની સહાય, ઈજાગ્રસ્તોને 50 હજારની સહાયની જાહેરાત

logo

TRP ગેમઝોનની તપાસમાં મોટો ખુલાસો, મુખ્ય માલિક રાજસ્થાનનો રાહુલ રાઠોડ હોવાનું ખુલ્યું

logo

'આ માનવ સર્જિત દુર્ઘટના..' રાજકોટ અગ્નિકાંડ ઘટના પર ગુજરાત હાઈકોર્ટનું કડક વલણ

logo

ભાવનગરમાં ફાયર સેફ્ટીને લઈને તપાસ શરૂ, તો સુરતમાં ફાયર NOC વગરના ગેમિંગ ઝોન ઝડપાયા

logo

રાજકોટ આગકાંડમાં નોંધાઈ ફરિયાદ, યુવરાજસિંહ સોલંકી અને પ્રકાશ જૈન સહિત 6 આરોપી સામે નોંધાયો ગુનો

logo

રાજકોટ ગેમઝોન આગમાં મૃતકોના DNA સેમ્પલ ટેસ્ટ માટે ગાંધીનગર મોકલાયા, 48 કલાક બાદ આવશે રિપોર્ટ

logo

રાજકોટની ઘટના બાદ મોરબી અને જુનાગઢમાં તંત્રની કાર્યવાહી, ગેમિંગ ઝોન બંધ કરવાના આદેશ

logo

દિલ્હીની ચિલ્ડ્રન હોસ્પિટલમાં ‘અગ્નિકાંડ’, 6 નવજાત બાળકોના મોત, 5ની હાલત ગંભીર

logo

રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડમાં 33 હોમાયા, મૃત્યુઆંક વધવાની શક્યતા

VTV / આરોગ્ય / If you eat tomatoes regularly then you may face problems like danger signs, stones, acidity etc.

હેલ્થ / નિયમિત ટામેટાં ખાતા હોય તો ડેન્જર સંકેત, પથરી, એસિડિટી સહિતની આ સમસ્યા થઇ શકે છે

Vishal Dave

Last Updated: 10:43 PM, 19 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ટામેટાને હેલ્થ માટે ગુણકારી માનવામાં આવ્યા છે. તેમા અનેક વિટામીન અને મિનરલ્સ આવેલા હોય છે. પરંતુ જો તમે ટામેટા ખાતી વખતે એક ભૂલ કરો છો તો તે તમારા સ્વાસ્થ્ય માટે હાનીકારક સાબીત થઈ શકે છે

ટામેટાનો ઉપયોગ અનેક રીતે થાય છે. શાકભાજીમાં પણ ટામેટાનો ઉપયોગ થાય છે અને ફ્રુટ ડિશમાં પણ ટામેટાનો સમાવેશ થતો હોય છે. ટામેટામાં અનેક વિટામીન, ફાયબર જેવા તત્વો સામેલ હોય છે. ટામેટા ખાવાના કેટલાક ફાયદા છે પરંતુ ટામેટાથી સ્વાસ્થ્યને નુકસાન પણ થઈ શકે છે. જેથી આપણે અહીંયા ટામેટાથી થતા ફાયદા અને નુકસાન બન્નેની વાત કરીશું. 

 ટામેટા ખાવાના ફાયદા

ટામેટામાં એન્ટિઓક્સિડેન્ટ અને વિટામીન સી પ્રચુર માત્રામાં હોય છે. ટામેટાથી શરીરને વિટામીન A, વિટામીન B, મેગ્નેશિયમ જેવા તત્વો પણ મળે છે. જે આપણા શરીરમાં ઈમ્યુનિટી બુસ્ટ કરીને તે ઈમ્યૂન સિસ્ટમને મજબૂત કરે છે. ટામેટામાં રહેલ લાઈકોપીન રક્ત વાહિકાઓને સારી રીતે કામ કરવામાં મદદ કરે છે. ટામેટામાં રહેલ પોટેશિયમ બ્લડ પ્રેશરમાં મદદ કરે છે તે બ્લડ પ્રેશરને ઓછુ કરે છે. ટામેટામાં ફાઈબરનું પ્રમાણ વધુ હોવાથી તે શરીરનું વજન ઘટાડવામાં મદદરુપ થઈ શકે છે. 

આ પણ વાંચોઃ સ્વાદમાં કડવું પણ શરીર માટે બેસ્ટ, કારેલા ખાવાના છે અઢળક ફાયદા, કેન્સર કદી નહીં થાય

આ રીતે કરો સેવન

જો તમે ટામેટા ખાવાનું વિચારી રહ્યા છો તો તેને રાંધીને ખાવા જોઈએ. જો તમારે કાચા ટામેટા ખાવા હોય તો તેના બીજ કાઢીને ખાવા જોઈયે. બીજ સહીત ટામેટા ખાવાથી એસિડીટીની સમસ્યા થઈ શકે છે.

 થઈ શકે છે આ નુકસાન

નિયમિત રીતે ટામેટા ખાવાથી એસિડિટીની સમસ્યા થઈ શકે છે. ટામેટા ખાવાથી પથરીની સમસ્યા પણ થઈ શકે છે. કેમ કે ટામેટામાં કેલ્શિયમ અને ઓક્સાલેટનું પ્રમાણ વધુ હોય છે જે આસાનીથી પચતુ નથી, શરીરની બહાર નથી નિકળતુ. જેથી આ મિનરલ્સ ભેગુ થઈને કિડનીમાં પથરી બને છે. પરંતુ નેશનલ કિડની ફાઉન્ડેશનનું માનવુ છે કે  ટામેટાથી તે સમસ્યા નથી થતી.


VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

 

સંકળાયેલા મુદ્દાઓ

Health Tomato Vitamin kidney lifestyle  હેલ્થ ટામેટા વિટામીન Health
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ