બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

VTV / સ્પોર્ટસ / Cricket / If the selectors did not give a chance, the star cricketer of India took a shocking decision

સ્પોર્ટ્સ / સિલેક્ટર્સે મોકો ન આપ્યો તો ભારતના સ્ટાર ક્રિકેટરે લીધો ચોંકાવનારો નિર્ણય, બીજા દેશ માટે રમશે!: રિપોર્ટમાં દાવો

Priyakant

Last Updated: 11:12 AM, 2 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Indian Cricketer Prithvi Shaw News: એક એવો ખેલાડી છે જેને પસંદગીકારો સતત નજરઅંદાજ કરી રહ્યા હતા, હવે તેણે ભારત છોડીને અન્ય ટીમ સાથે રમવા વિદેશ જવાનો નિર્ણય કર્યો

  • ભારતના આ ખેલાડીનો ચોંકાવનારો નિર્ણય 
  • ભારત છોડીને અન્ય ટીમ સાથે રમવા વિદેશ જશે 
  • સતત નજરઅંદાજનો સામનો કરી રહ્યા છે પૃથ્વી શૉ

આવનારા મહિનાઓ ભારતીય ક્રિકેટ ટીમ માટે ખૂબ જ વ્યસ્ત રહેવાના છે. ઘણા ક્રિકેટરો મેદાન પર સતત પરસેવો પાડતા જોવા મળશે. જોકે કેટલાક ખેલાડીઓ એવા છે જેમને રાષ્ટ્રીય ટીમમાં તક મળવી મુશ્કેલ લાગે છે. એક એવો ખેલાડી છે જેને પસંદગીકારો સતત નજરઅંદાજ કરી રહ્યા હતા. હવે તેણે ભારત છોડીને અન્ય ટીમ સાથે રમવા વિદેશ જવાનો નિર્ણય કર્યો છે.

ટીમ ઈન્ડિયામાં ઘણા સમયથી તકની રાહ જોઈ રહેલા ડેશિંગ બેટ્સમેન પૃથ્વી શૉએ એક મોટું પગલું ભર્યું છે. દલીપ ટ્રોફીમાં રમ્યા બાદ તેણે કાઉન્ટી ચેમ્પિયનશિપમાં જવાનું નક્કી કર્યું છે. જોકે હાલમાં સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. એક ખાનગી ન્યૂઝના રિપોર્ટમાં આ વાત સામે આવી છે.

સત્તાવાર જાહેરાત ટૂંક સમયમાં થઈ શકે 
23 વર્ષીય પૃથ્વી શૉ કાઉન્ટીમાં નોર્થમ્પટનશાયર ટીમ તરફથી રમશે. તેણે આ ટીમ સાથે જોડાણ કર્યું છે, જેની સત્તાવાર જાહેરાત પણ ટૂંક સમયમાં કરવામાં આવશે. તે કાઉન્ટીની વર્તમાન સિઝનની બાકીની મેચોમાં આ ક્લબ માટે રમતા જોવા મળશે. રસપ્રદ વાત એ છે કે, પૃથ્વી શૉ જે ક્લબમાંથી કાઉન્ટીમાં રમશે, અનુભવી સ્પિનર્સ બિશન સિંહ બેદી, અનિલ કુંબલે અને સૌરવ ગાંગુલી પણ તેનો હિસ્સો છે.

દલીપ ટ્રોફીનો પણ એક ભાગ 
પૃથ્વી કાઉન્ટી ક્રિકેટમાં અને રોયલ લંડન વન ડે કપમાં 4-દિવસીય મેચ રમશે. આ પહેલા તે દલીપ ટ્રોફી મેચમાં સેન્ટ્રલ ઝોન સામે પશ્ચિમ ઝોનની ટીમનું પ્રતિનિધિત્વ કરતો જોવા મળશે. દલીપ ટ્રોફીની ફાઈનલ મેચ 12 જુલાઈથી રમાશે. પૃથ્વીએ અત્યાર સુધીમાં 5 ટેસ્ટ, 6 વનડે અને એક T20 ઈન્ટરનેશનલ મેચ રમી છે. ટેસ્ટમાં તેણે સદી સહિત 339 રન ઉમેર્યા છે. વનડેમાં તેણે 31.50ની એવરેજથી 189 રન બનાવ્યા છે. તે છેલ્લે વર્ષ 2021માં ટીમ ઈન્ડિયાની જર્સીમાં જોવા મળ્યો હતો. ત્યાર બાદ તેણે જુલાઈમાં શ્રીલંકા સામે મર્યાદિત ઓવરોની શ્રેણીમાં ભાગ લીધો હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ