બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / If the bike runs out of petrol halfway, do this immediately, you don't have to push it

તમારા કામનું / અડધા રસ્તે બાઇકમાં પેટ્રોલ ખતમ થઈ જાય તો તરત કરો આ કામ, નહીં લગાવવો પડે ધક્કો

Megha

Last Updated: 04:35 PM, 20 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઘણી વખત એવી પરિસ્થિતિ ઊભી થઈ જાય છે કે અધવચ્ચે જ તેમાં ફ્યુલ પૂરું થઈ જાય છે. આવી સ્થિતિમાં ફસાઈ જાઓ તો તેનાથી બચવા માટે અમે તમને કેટલીક ટિપ્સ આપવા જઈ રહ્યા છીએ.

  • ઘણી વખત બાઇકમાં અધવચ્ચે જ ફ્યુલ પૂરું થઈ જાય છે
  • આવી સ્થિતિમાં ફસાઈ જાઓ તો આ ટિપ્સ અપનાવો 
  •  બાઇકને સાઈડ સ્ટેન્ડ પર લગાવો 

આપણા દેશમાં કાર કરતાં ટુ-વ્હીલર્સની સંખ્યા ઘણી વધુ છે. દર મહિને મોટી સંખ્યામાં બાઇક અને સ્કૂટરની ખરીદી થાય છે અને આ ટુ-વ્હીલર્સથી લોકો શહેરથી કરીને ગામડા સુધીની સફર કરે છે. જો કે ટુ-વ્હીલર્સની સૌથી મોટી સમસ્યા એ છે કે તેનું ફ્યુલ ટેન્ક ઘણું નાનું હોય છે અને તેને કારણે જ થોડા થોડા દિવસે તેમાં ફ્યુલ ભરાવવાની જરૂર પડે છે. એવામાં ઘણી વખત એવી પરિસ્થિતિ ઊભી થઈ જાય છે કે અધવચ્ચે જ તેમાં ફ્યુલ પૂરું થઈ જાય છે.  જો તમે પણ કોઈ વખત આવી સ્થિતિમાં ફસાઈ જાઓ તો તેનાથી બચવા માટે અમે તમને કેટલીક ટિપ્સ આપવા જઈ રહ્યા છીએ જેની મદદથી તમે ગાડી ચલાવીને પેટ્રોલ પંપ સુધી પહોંચી શકો છો.

1. ચોકનો ઉપયોગ કરો
તમે જોયું હશે કે મોટાભાગની બાઇક્સ ચોક સિસ્ટમ સાથે આવે છે. બાઈકમાં થોડું પેટ્રોલ હોય ત્યારે એ બંધ થઈ જાય છે. જો કે તેમાં વધુ પેટ્રોલ નથી હોતું પણ તેની મદદથી તમે બાઇક સ્ટાર્ટ કરી શકો છો અને નજીકમાં કોઈ પેટ્રોલ પંપ સુધી પહોંચી શકો છો. પણ આ સિસ્ટમ હવેની મોર્ડન બાઇકમાં આપવામાં આવતી નથી.

2. બાઇકને સાઈડ સ્ટેન્ડ પર લગાવો 
બાઈકમાં ફ્યુઅલ પૂરું થયા પછી પણ તેની ટાંકીની સાઈડમાં થોડીવાર માટે થોડું પેટ્રોલ અટકી જાય છે. એન્જિન સુધી પહોંચતું નથી. આવી સ્થિતિમાં બાઇકને થોડીવાર માટે સાઇડ સ્ટેન્ડ પર રાખો તો આ અટકેલું પેટ્રોલ એન્જિન સુધી પંહોચી જાય છે અને તેનાથી તમે બાઇકને સ્ટાર્ટ કરી શકો છો. 

3. ફ્યુઅલ ટેન્કમાં પ્રેશર બનાવો 
બાઈકમાં ફ્યુઅલ પૂરું થયા પછી તમે આ છેલ્લી યુક્તિનો પણ ઉપયોગ કરી શકો છો. આ મુજબ તમે બાઇકની ફ્યુઅલની ટાંકી ખોલીને તેમાં ફૂંક મારીને તેને બંધ કરી દો. આ કરવાથી ઇંધણને એન્જિન સુધી પહોંચવામાં અને બાઇકને સ્ટાર્ટ કરવામાં સરળતા રહે છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ