બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

VTV / મનોરંજન / બોલિવૂડ / Hrithik Roshan's film Krrish 4 postponed? Rakesh Roshan told the truth

બોલિવુડ જગત / Hrithik Roshanની Krrish 4ને લઇ રાકેશ રોશને આપી સૌથી મોટી અપડેટ: કહ્યું 'આજની સ્થિતિને જોતા....'

Megha

Last Updated: 12:01 PM, 4 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Film Krrish 4: ભૂતકાળમાં એવી ચર્ચા હતી કે 'ક્રિશ 4' પર કામ ચાલી રહ્યું છે પણ હવે Hrithik Roshanના પિતા અને ફિલ્મ નિર્માતા રાકેશ રોશને પોતે 'ક્રિશ 4' પર પોતાનું મૌન તોડ્યું છે.

  • Hrithik Roshan પર્સનલ અને પ્રોફેશનલ લાઈફને કારણે ચર્ચામાં
  • ફિલ્મ નિર્માતા રાકેશ રોશને પોતે 'ક્રિશ 4' પર પોતાનું મૌન તોડ્યું
  • કહ્યું, ' આ વર્ષ માટે નહીં કદાચ આવતા વર્ષે આ ફિલ્મ પર કામ કરીએ'

Hrithik Roshan Film Krrish 4 Update: બોલિવૂડનો હેન્ડસમ હંક Hrithik Roshan આ દિવસોમાં પોતાની પર્સનલ અને પ્રોફેશનલ લાઈફને કારણે ચર્ચામાં રહે છે. Hrithik Roshanના ડાન્સ અને એક્શનના તો ફેન્સ દિવાના છે અને તેને મોટા પડદા પર જોવા માટે ખૂબ જ ઉત્સુક રહે છે.  જ્યાં એક તરફ તેના અને સબા આઝાદના ડેટિંગના સમાચાર સામે આવી રહ્યા છે એવામાં બીજી તરફ Hrithik Roshan તેની આગામી ફિલ્મને લઈને ચર્ચામાં છે. આ દરમિયાન અભિનેતા Hrithik Roshanની ફિલ્મ 'ક્રિશ 4'ને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે. 

ફિલ્મના ચોથા ભાગની રાહ જોઈ રહ્યા છે લોકો 
ભૂતકાળમાં એવી ચર્ચા હતી કે 'ક્રિશ 4' પર કામ ચાલી રહ્યું છે પણ હવે Hrithik Roshanના પિતા અને ફિલ્મ નિર્માતા રાકેશ રોશને પોતે 'ક્રિશ 4' પર પોતાનું મૌન તોડ્યું છે.  ફિલ્મ કોઈ મિલ ગયા લોકોને ઘણી પસંદ આવી હતી. જ્યારે ચાહકોમાં તેનો ક્રેઝ વધ્યો ત્યારે મેકર્સ આ ફિલ્મનો બીજો અને ત્રીજો ભાગ 'ક્રિશ' પણ લાવ્યા હતા, જેને લોકોએ ખૂબ પસંદ કર્યો હતો. હવે દર્શકો આ ફિલ્મના ચોથા ભાગની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ભૂતકાળમાં પણ તેના ચોથા ભાગને લઈને ઘણી વાતો થઈ છે. અગાઉ Hrithik Roshanએ પુષ્ટિ કરી હતી કે તેની સૌથી પ્રખ્યાત ક્રિશ ફ્રેન્ચાઇઝીનો ચોથો ભાગ ટ્રેક પર છે. હવે તેના પિતા અને ફિલ્મ નિર્માતા રાકેશ રોશને ફિલ્મ પર એક મોટું અપડેટ શેર કર્યું છે.

રાકેશ રોશને ક્રિશ 4 વિશે મોટું અપડેટ આપ્યું 
ફિલ્મ નિર્માતા રાકેશ રોશને તાજેતરમાં એક ઇન્ટરવ્યુ આપ્યો છે, જેમાં એમને 'ક્રિશ 4' પર ઘણા મોટા ખુલાસા કર્યા છે. એમને કહ્યું કે 'કોરોના બાદ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની હાલત ખરાબ છે. લોકો પહેલાની જેમ સિનેમાઘરોમાં નથી જતા, જેના કારણે ફિલ્મ નિર્માતાઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સાથે જ બાળકો હવે હોલીવુડની ફિલ્મોના સુપરહીરોને પસંદ કરી રહ્યા છે, જે 500-600 મિલિયન ડોલરના બજેટમાં બને છે. તેની સરખામણીમાં તેમનું બજેટ રૂ. 200-300 કરોડ નજીવું છે. '

આ વર્ષ માટે નહીં કદાચ આવતા વર્ષે આ ફિલ્મ પર કામ કરીએ 
રાકેશે વધુમાં કહ્યું કે, ' અમે 10ની જગ્યાએ 4 એક્શન સિક્વન્સ રાખીશું પણ એ વાત ચોક્કસ છે કે અમે ફિલ્મમાં સીન્સની ગુણવત્તા સાથે કોઈ બાંધછોડ નહીં કરીએ. અત્યારે અમે એ પણ જોઈ રહ્યા છીએ કે બજેટ અને અન્ય બાબતોનું સંચાલન કેવી રીતે થાય છે. આ ફિલ્મ બનવા જઈ રહી છે પરંતુ આ વર્ષ માટે નહીં કદાચ આવતા વર્ષે આ ફિલ્મ પર કામ કરવાનું શરૂ કરશું.' 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ