બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

logo

દ્વારકાના ખંભાળિયા હાઈવે પરના કુરંગા બ્રિજ પર 3 કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત, બે કાર ફંગોળાઈને બ્રિજ નીચે ઉતરી જતા એક મહિલાનું મોત

logo

લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન

logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

VTV / ધર્મ / Daily Horoscope / How will your day be today? People of this zodiac should be careful while driving, see Wednesday's horoscope

27 ડિસેમ્બર / આજે તમારો દિવસ કેવો રહેશે? આ રાશિના જાતકો વાહન ચલાવવામાં રાખજો કાળજી, જુઓ બુધવારનું રાશિ ભવિષ્ય

Vishal Khamar

Last Updated: 07:27 AM, 27 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તમામ રાશિના જાતકો માટે જુઓ આજનો દિવસ કેવો રહેશે? તો કઇ રાશિના જાતકો માટે દિવસ મુશ્કેલીભર્યો રહેશે અને કોની માટે આજનો દિવસ શુભ રહેશે તે પણ જાણો.

આજનું પંચાંગ
27 12 2023 બુધવાર
માસ માગશર
પક્ષ કૃષ્ણ
તિથિ એકમ
નક્ષત્ર આર્દ્રા
યોગ બ્રહ્મ
કરણ બાલવ
રાશિ મિથુન (ક.છ.ઘ.)

મેષ (અ.લ.ઈ.) 
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ  આવકના નવા સ્ત્રોત ખુલશે. સ્નેહીમિત્રોથી સહયોગ મળશે.  પરિવારના સંબંધોમાં મજબૂતાઈ જણાશે. રોજગારી માટે સારી તકો મળશે. 

વૃષભ (બ.વ.ઉ.) 
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ વડીલોનો ઉત્તમ સહયોગ મળશે. ઢીંચણ સાંધા વિષયક તકલીફ જણાશે.  રોજગારી માટે ઉત્તમ તકો મળશે.  મધુર વાણીથી કામ સરળ બનશે.

મિથુન (ક.છ.ઘ.) 
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ  ધંધાકીય યોજનાઓ બનાવી શકશો. નોકરીયાતની ઇચ્છાઓ પૂર્ણ થશે. કરેલો પરિશ્રમ ફળદાયી બનશે. પ્રેમ સંબંધોમાં દૂરી જણાશે. 

કર્ક (ડ.હ.) 
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ સરકારી કામમાં લાભ મળશે.  ધંધાકીય કામમાં લાભ થશે.  કોર્ટ-કચેરીનાં કામકાજમાં સાચવવું. નાના પ્રવાસના યોગો બને.

સિંહ (મ.ટ.) 
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ આર્થિક પાસુ મજબૂત બનશે. ધંધાકીય બાબતોમાં પ્રગતિ થશે.  લેવડ-દેવડમાં સાચવીને કામ કરવું.  ખાવાપીવામાં કાળજી રાખવી.

કન્યા (પ.ઠ.ણ.) 
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ પરિવારજનોનો સહયોગ મળશે. યાત્રા-પ્રવાસના યોગોથી લાભ થશે.  અવિવાહિતને સારા સમાચાર મળશે.  જમીન અને તેને લગતા રોકાણોથી લાભ થશે.

તુલા (ર.ત.) 
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ આર્થિક બાબતોમાં સામાન્ય પરેશાની જણાશે. નોકરીયાતને કામમાં નવીન તકો મળે. પારિવારિક સંઘર્ષથી દૂર રહેવું.  કોઈપણ નિર્ણયો સમજી-વિચારીને લેવા.

વૃશ્ચિક (ન.ય.) 
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ પરદેશના કામકાજમાં લાભ થશે. નોકરીયાતને કાર્યભારમાં વધારો થશે.  પૈતૃક સંપત્તિને લગતા પ્રશ્નોનો ઉકેલ આવશે.  વિદ્યાર્થીઓને મહેનતનું ફળ મળશે.
 

ધન (ભ.ધ.ફ.ઢ.) 
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ જૂની ઉઘરાણીમાં લાભ થશે.  આવક-જાવકનું પ્રમાણ જળવાઈ રહેશે.  વાહન ચલાવવામાં કાળજી રાખવી.  સહકર્મચારીનો સહયોગ મળશે.

મકર (ખ.જ.) 
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ જીવનસાથીનો સહયોગ અને સાનિધ્ય મળશે. આવકના નવા દ્વાર ખુલશે.  કોઈપણ કાર્યમાં ધીરજ રાખવી. મુશ્કેલીમાંથી માર્ગ મળશે. 


કુંભ (ગ.શ.સ.ષ.) 
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ ભાઈ-બહેનોના સંબંધમાં મધુરતા જણાશે. સારા સમાચારથી ખુશીમાં વધારો થશે.  કોઈપણ રોકાણ માટે સમય મધ્યમ છે.  તનાવવાળા કામકાજમાં સાચવીને કામ કરવું.

મીન (દ.ચ.ઝ.થ.) 
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ ઘર વપરાશની ચીજોમાં ખર્ચાઓ થશે. સામાજિક પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે.  માલ-મિલકતને લગતા પ્રશ્નોમાં મુશ્કેલી જણાશે.  નોકરીમાં મહેનતનું ફળ મળશે.

શુભાંક - આજનો શુભ અંક છે 9
શુભ રંગ - આજનો શુભ રંગ રહેશે આછો લીલો અને મોરપીંછ
શુભ સમય - આજે શુભ સમય સવારે 10:49 થી બપોરે 12:29 સુધી રહેશે
રાહુ કાળ - આજે રાહુકાળ રહેશે બપોરે 12:00 થી 1:30 સુધી
શુભ દિશા : બુધવારે છે મુસાફરી વર્જ્ય 
અશુભ દિશા : આજે અશુભ દિશા નૈઋત્ય અને ઈશાન દિશા
રાશિ ઘાત : કર્ક (ડ.હ.)

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ