બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન

logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

VTV / ધર્મ / Daily Horoscope / How will the first day of 2024 be? If someone's dream comes true, someone will get involved in disease, debt and dispute, see today's horoscope prediction

01 જાન્યુઆરી / 2024ની પહેલો દિવસ કેવો રહેશે? કોઈના ધાર્યા કામ થશે તો કોઈ રોગ, ઋણ અને વિવાદમાં ફસાશે, જુઓ આજનું રાશિ ભવિષ્ય

Vishal Khamar

Last Updated: 07:18 AM, 1 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તમામ રાશિના જાતકો માટે જુઓ આજનો દિવસ કેવો રહેશે? તો કઇ રાશિના જાતકો માટે દિવસ મુશ્કેલીભર્યો રહેશે અને કોની માટે આજનો દિવસ શુભ રહેશે તે પણ જાણો.

આજનું પંચાંગ
01 01 2024 સોમવાર
માસ માગશર
પક્ષ કૃષ્ણ
તિથિ પાંચમ બપોરે 2:27 પછી છઠ્ઠ
નક્ષત્ર પૂર્વ ફાલ્ગુની
યોગ આયુષ્યમાન
કરણ તૈતિલ બપોરે 2:27 પછી ગર
રાશિ સિંહ (મ.ટ.)

મેષ  (અ.લ.ઈ.) 
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ આજનો દિવસ આનંદમાં વિતાવશો. ગુમાવેલા અવસર પાછા મળશે. નોકરીમાં સારા અધિકાર મળશે. વ્યવસાયમાં ધનલાભથી ઉત્સાહ વધશે.

વૃષભ  (બ.વ.ઉ.) 
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ ધ્યેયપ્રાપ્તિમાં સફળતા મળશે. સરકારી કામમાં અનુકૂળતા રહેશે. ભૌતિક સુખ-સુવિધામાં વૃદ્ધિ થશે. વ્યવસાયમાં ઉત્તમ ધનલાભ થશે. 

મિથુન  (ક.છ.ઘ.) 
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ અંગત કાર્યોમાં સાવધાની રાખવી. કામમાં મહેનત વધારે કરવી પડશે. ધન બાબતે પરેશાની જણાશે. વ્યવસાયમાં મધ્યમ ફળ મળશે.

કર્ક  (ડ.હ.) 
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ ટેન્શનવાળા કાર્યોથી દૂર રહેવું. ખાવાપીવામાં કાળજી રાખવી. વડીલ વર્ગથી તકલીફ જણાશે. ખર્ચનું પ્રમાણ અધિક જણાશે.

સિંહ  (મ.ટ.) 
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ પરિવારમાં પ્રીતિ જળવાશે. મનપસંદ કાર્યોમાં રુચિ વધશે. આર્થિક સુખ સારું મળશે. કામકાજમાં પ્રગતિ થશે.

કન્યા  (પ.ઠ.ણ.) 
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ ધારેલા કામમાં સફળતા મળશે. વિરોધપક્ષથી વિજય મેળવશો. નીતિ-રીતિથી કામ કરશો લાભ થશે. કાર્યોમાં પ્રગતિ ઉત્તમ જણાશે.

તુલા  (ર.ત.) 
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ ફળ મેળવવા મહેનત વધારે કરવી પડશે. સાથીમિત્રોથી ઓછો સહકાર મળશે. સંપત્તિની બાબતે ઓછું સુખ જણાશે. લેવડ-દેવડમાં સામાન્ય મુશ્કેલી રહેશે.

વૃશ્ચિક  (ન.ય.) 
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ  પરેશાની કામને બગાડશે. અકારણ ખર્ચાઓ સંભાળીને કરવા. ધારેલા કાર્યોમાં રૂકાવટ જણાશે. મહેનતના પ્રમાણમાં ફળ ઓછું મળે.

ધન  (ભ.ધ.ફ.ઢ.) 
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ રચનાત્મક કાર્યોમાં સફળતા મળશે. રોજગારી માટેના પ્રયત્નો સફળ બનશે. આર્થિક બાબતોમાં વિકાસ થશે. સામાજિક માન-પ્રતિષ્ઠા વધશે.

મકર  (ખ.જ.) 
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ   રોગ, ઋણ અને વિવાદમાં સાવધાની રાખવી. નોકરીયાત વર્ગને સામાન્ય સંઘર્ષ જણાશે. સંતાનના કાર્યોમાં સફળતા મળે. ધંધાકીય બાબતોમાં મધ્યમ ફળ મળશે.

કુંભ (ગ.શ.ષ.સ.) 
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ મનપસંદ કામમાં સફળતા મળશે. આપની ભાવનાઓની કદર થશે. પદોન્નતિ માટે નવી તકો મળશે. ધંધામાં સુધારો જોવા મળશે

મીન (દ.ચ.ઝ.થ.) 
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ સાવચેતીથી કામ કરવું. અચાનક ખર્ચથી પરેશાની વધશે. નોકરીમાં થોડી પરેશાની જણાશે. ધંધામાં મધ્યમ લાભ થશે.

શુભાંક - આજનો શુભ અંક છે 1
શુભ રંગ - આજનો શુભ રંગ રહેશે સફેદ - આસમાની
શુભ સમય - આજે શુભ સમય સવારે 9:06 થી 10:47 સુધી રહેશે
રાહુ કાળ - આજે રાહુકાળ રહેશે સવારે 7:30 થી 9:00 વાગ્યા સુધી
શુભ દિશા - આજે શુભ દિશા છે દક્ષિણ
અશુભ દિશા - આજે અશુભ દિશા છે વાયવ્ય-અગ્નિ
રાશિ ઘાત - મિથુન રાશિ (ક.છ.ઘ.)
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ