બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / બિઝનેસ / how to start basil farming know the business ideas here in gujarati

ફાયદાની વાત / બિઝનેસ આઇડિયા: માત્ર 15 હજારમાં શરૂ કરો આ બિઝનેસ, દર મહિને થશે લાખોની કમાણી, જાણો વિગત

Manisha Jogi

Last Updated: 04:14 PM, 21 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતમાં તુલસીથી બનેલ પ્રોડક્ટની ખૂબ જ માંગ છે. આ કારણોસર અનેક વેપારીઓ તુલસીના માધ્યમથી બમ્પર કમાણી કરી રહ્યા છે. તુલસીનો બિઝનેસ શરૂ કરવા માટે કેન્દ્ર સરકાર પણ મદદ કરી રહી છે.

  • આ બિઝનેસ કર્યા પછી શાનદાર કમાણી કરી શકો છો
  • અનેક વેપારીઓ તુલસીના માધ્યમથી બમ્પર કમાણી કરી રહ્યા
  • બિઝનેસ શરૂ કરવા માટે કેન્દ્ર સરકાર મદદ કરી રહી છે

જો તમે કોઈ નવો બિઝનેસ શરૂ કરવાની યોજના બનાવી રહ્યા છો, તો અહીંયા તમારા માટે એક ખાસ સમાચાર છે. અહીંયા અમે તમને એક શાનદાર સુપરહિટ બિઝનેસ વિશે જાણકારી આપી રહ્યા છીએ. આ બિઝનેસ કર્યા પછી તમે શાનદાર કમાણી કરી શકો છો. અહીંયા તુલસીના બિઝનેસની વાત કરવામાં આવી રહી છે. ભારતમાં તુલસીથી બનેલ પ્રોડક્ટની ખૂબ જ માંગ છે. આ કારણોસર અનેક વેપારીઓ તુલસીના માધ્યમથી બમ્પર કમાણી કરી રહ્યા છે. તુલસીનો બિઝનેસ શરૂ કરવા માટે કેન્દ્ર સરકાર પણ મદદ કરી રહી છે. આ બિઝનેસમાં તુલસીની ખેતી કરવાની રહેશે, જે અંગે અહીંયા જાણકારી આપવામાં આવી છે. 

 

  • તુલસીની ખેતીનો આ બિઝનેસ શરૂ કરવા માટે વધુ ખર્ચો કરવાનો નહીં રહે. તમારે માત્ર 15 હજાર રૂપિયાનું રોકાણ કરવાનું રહેશે અને તમે આ બિઝનેસ શરૂ કરી શકો છો. 
  • તુલસીમાં અનેક પ્રકારના ઔષધીય ગુણ રહેલા છે. કેન્સર જેવી બિમારીને ઠીક કરવા માટે આ છોડનો ઉપયોગ કરવામાં આવે છે. તુલસીના છોડની અલગ અલગ પ્રજાતિ હોય છે. તમે એક હેક્ટર જમીનમાં તુલસીની ખેતી કરી રહ્યા છો, તો તમારે માત્ર 15 હજાર રૂપિયાનો ખર્ચ કરવાનો રહેશે. 
  • તુલસીનો છોડ તૈયાર થઈ ગયા પછી તેનું રોપણ કરવામાં આવે છે. રોપણ કર્યાના 100 દિવસ પછી તુલસીનો છોડ સંપૂર્ણપણે તૈયાર થઈ જાય છે. બજારમાં તુલસીના બીજ અને તેના તેલની ખૂબ જ માંગ છે. 
  • આ કારણોસર અનેક કંપનીઓ જથ્થાબંધ તુલસી ખરીદે છે. તમે પણ આ બિઝનેસ શરૂ કરી શકો છો અને લાખો રૂપિયાની કમાણી કરી શકો છો. 
     
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ