બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / How to complain to ACB if a government official asks you for bribe? Watch the video
Pravin Joshi
Last Updated: 07:35 PM, 2 April 2024
ADVERTISEMENT
ઘણા લોકોને ભ્રષ્ટાચાર થયા પછી શું કરવું અને શું ન કરવું એ સમજાતું નથી. તેઓને ખબર નથી કે તેમની ફરિયાદ ક્યાં કરવી જેથી તેમને ન્યાય મળી શકે. ભ્રષ્ટાચારના ઘણા કિસ્સાઓ નોંધાતા નથી અને ભ્રષ્ટાચારમાં સામેલ લોકોનું મનોબળ વધે છે. નાગરિકો પાસે સાચી માહિતી હોય તો ભ્રષ્ટાચાર કે લાંચમાં સંડોવાયેલ કોઈપણ વ્યક્તિ મુશ્કેલીમાં મુકાઈ શકે છે. કાયદા મુજબ માત્ર લાંચ લેવી ગુનો નથી પરંતુ લાંચ આપવી પણ ગુનાની શ્રેણીમાં સામેલ છે. ત્યારે આજે અમે તમને આ અંગે કેટલીક માહિતી લઈને આવ્યા છીએ..
વધુ વાંચો : NRIને લગતા બધા ટેક્સના કાયદા જાણો સરળ ભાષામાં, જુઓ વીડિયો
ADVERTISEMENT
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.